SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.I-1997-2002 આરાસણનાં જિનમંદિરોના અપ્રકટ અભિલેખો ૨૪૩ છે જે सूत्रधर જે સંભવનાથ જિનાલય આ મંદિરમાં લેખો અલ્પ પ્રમાણમાં મળે છે અને પૂર્વે થયેલાં પ્રકાશનોમાં લેવાયા નથી. મૂળનાયકના ડાબી બાજુના બારણા પાસે જોનારની જમણી તરફના ગોખલાના પરિકર પર નીચે ઉદ્ઘકિત લેખ વાંચવા મળ્યો. [पं. १] सं० १३२५ वर्षे वैशाख शु ९ गुरु प्राग्वटा (ग्वाट) ज्ञातीय श्रे० पद्मशीकस्य य पद्म कुलपुत्र श्रे० रतनज कर्मासी [૫. ૨] ૮ નન પ્રહલ્કાપત્ર ૨ પા....નડે........... જ્યારે એ જ ગોખલાની ઉપરની પટ્ટી પર આ પ્રમાણેનો લેખ વાંચી શકાય છે. (1. ૨) . શ્રી પૂમિપક્ષીય ર૩થશષીય શ્રીપ વેવસૂરિ સંતાન શ્રી...રાન..સૂરિ શ્રી...રાસન શ્રીમદ્રિનાથ (પં. ૨) વિવં રિત છે...હેન પ્રતિષ્ઠિત મૂર્ણિમઃ | સંભવ છે કે આ બીજો લેખ પ્રથમ લેખમાં કહેવાની રહી ગયેલી વાતની પૂર્તિ રૂપે કોર્યો હોય. ૧૦. ગૂઢમંડપના સ્તંભની ડાબી બાજુ ઇંદ્ર મૂર્તિનું રેખાંકન કરેલું છે. ત્યાં આ પ્રમાણે લેખ વંચાય છે : श्री गणेश हे मरत्न सु० हे मल ૧૧. જ્યારે જમણી બાજુના લેખમાં એને મળતા સાલ પણ આપી છે. સંભવ છે કે ઉપરનો મિતિ વગરનો લેખ પણ એ જ સમયનો હોય. संवत् १५२९ सा वर्षे श्रावणवदि ३ श्रीगणेस श्री Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy