________________
Vol. III - 1997-2002
Jain Education International
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર
અથ અલિંગમાં દેરું ૧
૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેરું અથ મણિયારવાડામાં દેહરું ૩
૮૧. શ્રી ચંદ્રપ્રભુનું દેરું દક્ષણસન્મુખ ૯ ૮૨. શ્રી સુબધીનાથ
૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેરું દક્ષણસન્મુખ ૧૦
અથ સકરપરમાં દેહરાં ૨
૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેરું
૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરું
અથ શ્રી સ્થંભતીરથમાહે શ્રાવકને ઘેર દેહરાસર છે તેની વિગત છે
પ્રથમ માણેક (ચોક) મઢે દેહરાસર ૬, તેની વિગત
૧. પરીખ જઈસિંઘ હીરાચંદના ઉપર
૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર
૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર
૪. ષાદાવાલીયા સા૰ રાયચંદ ગલુસાના ઉપર છે
૫. મારફતીયા સા. હરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર
અથ લાડવાડા મઢે દેરાસર ૨, તેહની વિગત
૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર ૮. ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર
અથ બામણવાડા મઢે ૪, તેહની વિગત
૯. સા. જસવીરભાઈ લાસાના ઉપર ૧૦, સા જેઠા સાકરચંદના ઉપર
૧૧. સા૰ સરૂપચંદ કલ્લાણસુંદરના ઉપર સા૰ મૂલચંદ ભાયાને ઉપર દેહરા
૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર
અથ પતંગસીની પોલ મઢે ૧, તેહની વિગત
૧૩. સા. નેમચંદ પચંદના ઉપર
અથ ષારુવાવાડા મદ્રે ૩, તેહની વિગત છે૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સા૰ રૂપચંદ ખુશાલચંદના ઉપર ૧૬. સા૰ દેવચંદ કસ્તુરચંદના ઉપર (અન્ય હસ્તાક્ષરમાં-)
સા. રેવાદાસ પાનાચંદનું કાગલિઉં છે. -પાર્શ્વચંદ્રગચ્છસંઘ ભંડાર, ખંભાત
For Private & Personal Use Only
૨૦૭
www.jainelibrary.org