________________
૨૦૪
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
પરિશિષ્ટ-૩ શ્રી સ્થંભતીર્થનાં દેરાસરોની સૂચિ-૧ (સારેવાચંદ પાનાચંદનું કાગળ) H૮૦મા શ્રી વીતરાગાય નમો નમઃ | અથ શ્રી સ્વંભતિર્થના જિનચૈત્ય તથા જિનબિંબપ્રાસાદ લષિઈ છે
પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨. તેહની વિગતિ૧. શ્રી યંભણ પાર્શ્વનાથનું દેહ, તે મધઈ૨. શ્રી સીમંધર સ્વામીનું દેરું, ૩. શ્રી અજીતનાથનું દેરું દક્ષિણસન્મુખ ૧ ૪. શ્રી શાંતિનાથનું દેરું ૫. શ્રી ઋષભદેવનું દેહાં, પાસે ચક્રેશ્વરી દેવીની મૂરતિ છે ૬. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથનું દેહ ૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહરુ ૮. શ્રી ચઉવીસ તીર્થંકર ભૂલનાયક મુનિસુવ્રત સ્વામી છઈ ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહરું ૧૦. શ્રી અનંતનાથનું દેહાં. ૧૧. શ્રી મહાવીર સ્વામી દેરું સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરુ
અથ ચોકસીની પોળમાં દેહરાં ૬ તેહની વિગત ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર ૧૪. શ્રી ચંતામણિ પાર્શ્વનાથનું દેરું ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ ૧૬. શ્રી વિમલનાથનો ચૌમુખ ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેરું ૧૮. શ્રી શીતલનાથનું દેરું
અથ ઘીયાની પોળમાં દેહરું ૧ ૧૯. શ્રી મનમોહન પાર્શ્વનાથનું દેહરુ
અથ મહાલક્ષ્મીની પોળ, દેહરાં ૩, વિગત ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહર ૨૧. શ્રી મહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેહરુ ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહરુ
અથ નાળિયેરે પાડે દેહરું ૧ ૨૩. શ્રી વાસુપૂજયનું દેહરુ
અથ શ્રી જિરાપાડઈ દેહરાં ૧૧, તેહની વિગત૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org