SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મધુસૂદન ઢાંકી Nirgrantha ટિપ્પણો: ૧. સ્વાધ્યાય, પુ૨૮, અંક ૩-૪, વડોદરા વિસં. ૨૦૪૭ (ઈ. સ. ૧૯૯૧), પૃ ૧૩૭-૧૪૨. ૨. તેમાં મારા ધ્યાનમાં છે તે પ્રમાણે શેષ રહી જતા લેખકો અને તેમના લેખાદિની સૂચિ આ પ્રમાણે છે : (૧) મુનિ કલ્યાણ વિજય, “શ્રી તારંગા તીર્થનું ઐતિહાસિક દર્શન,” શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૧૮, અંક ૧, વીર ૨૪૪૬ ઈ. સ. ૧૯૧૯, ભાવનગર, પૃ. ૯-૨૩. (૨) મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૬૩-૨૬૫, તથા ત્યાં “ચિત્ર પરિચય”, પૃ. ૯૬, ૯૭. (3) Sarabhai Manilal Navab, Jaina Tirthas in India and Their Architecture, Ahmedabad 1944, pp. 47 48. and Figs. 175-171. () મુનિ ન્યાયવિજય, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૯૨ ૨૦૫. (૫) અંબાલાલ પ્રેમચંદ શાહ, “તારંગા,” જૈન તીર્થ સર્વ સંગ્રહ, ભાગ પહેલો (ખંડ પહેલો), અમદાવાદ ૧૯૫૩, ૯ ૧૪૬-૧૫૨; () M. A. Dhaky, "The chronology of the solanki Temples of Gujarat," Journal of the Madhya Pradesh Itihas Parishad, No 3, Bhopal 1961, pp. 58-60. (7) K. F. Som pura, "The Architectural Treatment of the A jitnatha Temple at Taranga," Vidya, XIV, No. 2, Ahmedabad August 1971, pp. 5.99, અને ચિત્ર ૧-૪૩. (૮) મનસુખલાલ સોમપુરા, “તારંગાનું અજિતનાથ જિનાલય,” sam bodhi, Vol. 3, No. 23, Ahmedabad July October 1974, પૃ. ૧-૨૦, ચિત્ર ૧-૧૫. * કદાચ લેખકો અહીં મંદિરની ઠીક ઠીક રીતે “જળવાયેલી સ્થિતિ” (Well Preserved condition) કહેવા માગતા હશે? ૩. મહેતા | શેઠ, “અજિતનાથ,” પૃ ૧૩૭. ૪. એજન. ૫. સૈન સ્તોત્ર સઃોદ (વીન-સ્તોત્ર-સંદ), પ્રથમ મા, પ્રાચીન જૈન સાહિત્યોદ્વાર પ્રથાવતી, સં. સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૭૭, પદ્ય ૨૨. ૬. એ કાળે અન્ય કોઈ જિનચન્દ્રસૂરિ થયાનું તો જાણમાં નથી. ૭. પ્રવથfધતાળ, સિંધી ગ્રન્થ માલા, ગ્રન્થાંક ૧, સંજિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૯૬. ૮. તપાગચ્છીય મુનિસુન્દર સૂરિના “જિનરત્નકોશ” અન્તર્ગત તારંગા-સ્થિત અજિતનાથ જિન સમ્બદ્ધ પ્રાયઃ ઈસ્વી ૧૪૨૫માં) રચાયેલા સ્તોત્રમાં પહેલાં બે પદ્યોમાં કુમારપાળ દ્વારા તારણદુર્ગના અજિતનાથનો ઉલ્લેખ છે; અને પદ્ય ક્રમાંક ૮-૧૧માં મ્લેચ્છો દ્વારા થયેલ ઉચ્છેદ તથા તપાગચ્છીય આચાર્ય સોમસુંદર સૂરિને હાથે થયેલ (નૂતન બિબની) પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. (જુઓ “શ્રી નૈનસ્તોત્ર સંપ્રદ," દ્વિતીય ભાગ, આવૃત્તિ બીજી, શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાલા [૯], વારાણસી વી. સં. ૨૪૩૯ (ઈ. સ. ૧૯૧૯), પૃ. ૭૭-૭૮.). ૯. મહેતા/શેઠ, પૃ. ૧૩૮. જુઓ ત્યાં “ખૂટતા અંકોડા અને સંશય'વાળી કંડિકામાં. ૧૦. આ અંગે વિગતવાર ઊહાપોહ મારા તારંગાના અજિતનાથ પ્રાસાદ પરના પુસ્તકમાં થનાર હોઈ અહીં વિશેષ કહેવા ધાર્યું નથી. ૧૧, જુઓ અપરણિતya, G, O. s. Ne, CXy, ed. P.A, Mankad, Baroda 1950, p. 313. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy