________________
૧૧૦
મધુસૂદન ઢાંકી
Nirgrantha
૨૦. પંક કલ્યાણ વિજયજી ગણી “કાવૂ હેતવાડા જૈ જૈન ત્રિા,”gવન્ય-જિાત, જલોર ૧૯૬૬, પૃ. ૩૨૬, ૨૧. જયન્તવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ૦ ૧૧૬. R2. U. P. Shah, Studies in jain Art, Banaras 1955, p. 117. ૨૩. આવી રચના (અનુમાને ઈ. સ. ૧૩૨૦) શત્રુંજયના એક મંદિરમાં છે, જે વિષયે લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી” ' નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે નિર્વત્થના ત્રીજા અંકમાં પ્રગટ થનાર છે. ૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગમ્બર સપ્રદાયમાં પ્રચારમાં છે. 74. gaul Shah, Studies., Plate xxiii, Fig. 59. ૨૬. વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણવયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા અક્ષરોમાં કલ્યાણત્રય”
વંચાતું હોવાનું સ્મરણ છે. ' ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપરનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, ભાવનગર,
૧૯૬૧, પૃ. ૧૪, લેખાંક [૪૧]. ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસાગ., પૃ૦ ૨૧, લેખાંક (૨). ૨૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદશ પ્રમાણમાં ત્રણ માળયુકત રચના જ અભિપ્રેત હોવાનું
લેખકને જણાયું છે. અહીં નવતર રીતે ‘કલ્યાણત્રય’ વિભાવને પટ્ટરૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ રી મૈ ઉસંદ (દ્વિતીય બT), સં. જિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્પ છ, ભાવનગર
૧૯૨૯, પૃ. ૭૪, લેખાંક ૬૩. ૩૨. જુઓ આ અંકમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકૃત “ખરતરવસહી ગીત,” કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪. ૫૦ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૬૭. ૩૫ અગરચંદ નાહટા, વિજાને નૈન તે સંપ્રદ, કલકત્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪, લેખાંક ૨૦૨. નાહટાજીએ
ત્યાં આ રચનાને ‘વિભૂમિયા ચૌમુખ’ કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ જ્ઞાત છે. ૩૭. જેમ ગિરનારના વસ્તુપાલવિહાર' (ઈ. સ. ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ કરાવી હોવાનું,
એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે, તે જ પ્રમાણે મન્દી લઘુબધુ તેજપાળે
‘કલ્યાણત્રય'ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. ૩૮. કુંનયાવતારેડx, વસ્તુપાર્લેન કિર્તા
ऋषभ: पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥ - वि० ती० क०, पृ०७ ૩૯. “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં૧૪૮૫)," સં. ભોગીલાલ જઇ સહિંસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક, સં. ૨૦૧૯, કટો.
૧૯૬૩, પુ૧, અંક ૧, પૃ. ૨૬. ચિત્રસૂચી :૧. આબુ, દેલવાડા, લૂણવસહી, હસ્તિશાલા, કલ્યાણત્રય. પ્રાય: ઈસ્વી ૧૨૩૨. ૨. કુંભારિયા, નેમિનાથ જિનાલય, ચોકી, કલ્યાણત્રયનો ખંડ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭). ૩. રાણકપુર, ધરણવિહાર, શ્રીગિરનાર શ્રીશત્રુંજય પટ્ટ. સં. ૧૫૧૫ (ઈ. સ. ૧૪૫૯). ૪. જેસલમેર, સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય. સં. ૧૫૧૮ (ઈ. સ. ૧૪૬૨). .
(અહીં પ્રકટ કરેલાં સર્વ ચિત્રો The American Institute of Indian Studies, Varanasi, ના સૌજન્ય તથા સહાયને આભારી છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org