SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મણ ભોજક Nirgrantha ૩. જુઓ અમૃતલાલ મોહનલાલ ભોજક, પરાગકુત્તારું, જૈન-આગમ-ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧૭ (ભાગ ૧), મુંબઈ ૧૮૪, પ્રસ્તાવના,” પૃ. ૫૫-૫૬, તથા તેમાં જ મુનિ પુણ્યવિજયજી, “નૈન મમ સંવંત સંક્ષિપ્ત વવશ્વ,'' પૃ. ૧૮. X. gaul Catalogue of Palm-leaf Manuscripts in the Santinatha Jain Bhandar Cambay (Ed. Muni Punyavijaya), G. O. s. No. 149, Baroda 1966, p. 342. ૫. વૈદ્ય, કપડવંજની., પૃ. ૬-૮. ૬. જુઓ જિનવિજય, પ્રાચીન જૈન સેg સંઘ, શ્રી જૈન આત્માનન્દસભા-ભાવનગર ૧૯૨૯, પૃ. ૩૨૭-૩૨૮, લેખાંક ૫૪૩. ૭. જુઓ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વ સંવાહ, ભાગ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૪૯. ૮, વિમલવસહી, દેલવાડા, (આબૂ)માં નેટ મંત્રીના સં. ૧૨૦૧ / ઈ. સ. ૧૧૫૫ના અભિલેખમાં “અહિંદુક” નામ આવે છે: એથી એવું નામ બારમી શતકમાં પડતું હતું તેવું પ્રમાણ મળી રહે છે. (જુઓ મુનિ જયન્તવિજય, અબૂ ભાગ બીજો, ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૩૮), લેખાંક ૫૧, પૃ. ૨૬. ૯. મૂળ ગ્રન્થમાંથી પ્રસ્તુત ઉદ્ધરણ માટે જુઓ, ને તા. ૫૦ જં૦, પૃ૧૪૭, પાદટીપ ૩. ૧૦. વૃદકતાપુર્વાવતિ ને આધારે આ વિષય પર વિશેષ ચર્ચા માટે જુઓ મધુસૂદન ઢાંકી, “સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો” સ્વાધ્યાય ગ્રંથ ૧૪, ક્રમાંક ૩, વિ. સં. ૨૦૩૩ (ઈ. સ. ૧૯૭૭), પૃ. ૨૨૪-૨૨૯. ૧૧. સોલંકી યુગમાં ગુજરાતમાં નાનાંમોટાં બસોએક જેટલાં જૈન મંદિરો બંધાયેલાં, જેમાંનાં ૦ ટકાનો નાશ મુસ્લિમ આક્રમણો તથા શાસન દરમિયાન થઈ ચૂકયો છે. આ કારણસર પ્રસ્તુત મંદિરોના પ્રશસ્તિ લેખો પણ વિનષ્ટ થયા છે. કયાંક ક્યાંક ટુકડાઓ મળી આવે છે. જેમકે ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિનો લેખ, ગિરનાર પર ઉદયન મંત્રીના વંશજોનો પ્રશસ્તિ લેખ, ઈત્યાદિ. (અહીં તારંગાના અજિતનાથના મંડપના સ્તંભલેખનું ચિત્ર American Institute of Indian Studies, Varanasi ના સૌજન્ય અને સહાયથી પ્રકટ કર્યું છે.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy