________________
Vol. 1-1995
પોવાની ધ્યકાલીન પાાતિમાઓના...
ટિપ્પણો અને સન્દર્ભો :
૧. શ્રી મધુસૂદન ઢાંકી તથા શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, ''ઘોઘાનો જિન પ્રતિષ્ઠા નિધિ,'' શ્રી ફૉર્બસ ગુજરાતી સભા વિષાશિક, ગ્રન્થ ૩, અંક ૧, મુંબઈ જાન્યુ-માર્ચ ૧૯૬૫, પૃ ૧૯-૨૨.
Jain Education International
૭૩
૨. કાન્તિલાલ ફૂલચન્દ્ર સોમપુરા : નવનીતાબ ખાનંદીલાલ બાચાર્ય, ‘ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખો,' શ્રીમહાવીર જૈન વિદ્યાશ્રય સુવર્ણમહોત્સવ ન્ય, મુંબઈ ૧૯૬૮, પૃ ૧૧૧-૧૧,
૩. મંદિરોમાંથી ધાતુપ્રતિમાઓ ચોરાઈ જવાના કિસ્સાઓ સાંભળવામાં આવતા હોઇ તકેદારી ખાતર તેમણે આ ભલામણ કરેલી. ૪. જુઓ, પ્રાચીન લેખ સંગ્રહ (ભાગ ૧ લો), સંગ્રાહક વિજયધર્મસૂરિ (સં. મુનિરાજ વિદ્યાવિજય), ભાવનગર ૧૯૨૯, પૃ૦ ૨, લેખાંક (૪); પૃ૦ ૩, લેખાંક (૭); } ૪, લેખાંક (૧૧); }૦ ૫, લેખાંક (૧૫) ઇત્યાદિ. તથા મુનિ વિશાલવિજય, શ્રીરાધનપુર પ્રતિમાલેખ સંદોહ, ભાવનગર ૧૯૬૦, પૃ॰ ૪, લેખાંક (૬,૭); પૃ॰ ૮, લેખાંક (૧૦) તથા પૃ॰ ૬, લેખાંક (૧૨) અને પૃ॰ ૧૦, લેખાંક (૨૪). ૫. અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ (આબુ ભાગ ૫), (સંગ્રાહક) મુનિરાજ શ્રીધનવિજય, શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાળા, ભાવનગર વિ૰ સં૰ ૨૦૦૫ (ઈ. સ૰ ૧૯૪૯), પૃ ૧૪૦, લેખાંક ૩૮૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org