SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1.1993 Jain Education International શ્રી સોમપ્રભ ગણિ વિરચિત... દેખિ જણમણુ મોહિયએ લોયણ અણમિસ થાઈ તીરથ થોડામાંહિ સવિ અવયારિય જહિં ઠાઈ. ૧૬ નવઉ નવેસિઉ આદિજિષ્ણુ નમણું ગભારા માંહિ સપરિવારુ જિગરતનસૂરિ બઇઠ મંડપમાંહિ. ૧૭ પૂજ જિષ્ણુ તેવીસમૐ સિરિ થંભણાવયારુ કલ્લાણત્તઈ નેમિજિષ્ણુ સિરિ ગસારવયારુ. ૧૮ દેવકુલી બાહત્તરિહિં વાંદઉ જણવરદેવ અઠ્ઠાવય-સમ્મેય-મુહ કર સુતીરથ સેવ. ૧૯ મઢહ દુવારી જ ઉરડિય ગુરુ વંદઉં તહિ ઠાઈ ગોયમ મંડપ જાઈ કરિ ગણહર નમીયહં પાઈ. ૨૦ નંદીસરવર આઠમઈ દીવિ જિ ચેઈય રમ્મ તે અવયારિય વિમલગિરિ વાંદિઉ તોડિસુ કમ્મ. ૨૧ નિય સુયરિય બલિ જહિ હુયએ માણસુ ઈણિ ભવિ ઈંદુ ઈંદમંડપિ તેણિ જાઈ કરિ પૂજિતુ જિણવર હિંદુ. ૨૨ સામલવન્તુ સલૂણ તણું સામિઉ નેમિકુમારુ પૂજ સંબપજૂન સદીઠ ઉ કિ(ગિ)રિ ગિરનારો(3). ૨૩ પોલિ કન્હઈ વામઉ ગમઇ સિરિ થંભાણાનિવેસુ સરગારોહણ નમિ-વિનમિ સેવિઉ રિસહજિાણેસુ. ૨૪ જિણવર ચર્ચાવીસવિ નમઉ મોલ્હાવસહી મારિ પણમીજઈ સિરિ પઢમ જિષ્ણુ તઉ ટોટરા વિહારે. ૨૫ છિપગવસહી વીરરિસહજિષ્ણુ અહિણવુ આઈ જિણેસુ કવિડજખ્ખ સુરવરભવિણ સવિ જિણબિંબ નમેસુ. ૨૬ તુંગ ભવણિ સોલસમઉ સિરિ સંતિનાહુ પણમેવિ મરુદેવી ગયવરિ ચડિય જગસામિણિ પૂએવિ. ૨૭ નેમિજિજ્ઞેસરુ પાજમુહિ લલિતાસરિ જિષ્ણુવીરુ પાલિતાણઈ પાસ-જિષ્ણુ નમિવિ લહિસુ ભવતીરુ. ૨૮ એહ જિ ચેત્તપ્રવાડિ નર પદ્મઈ ગુણઈં નિપુણંતિ સિરિ સત્તુંજય જાત્રવુ તે નિર્ધે પાર્વત્તિ. ૨૯ ઇતિ ચેત્તપ્રવાડિ : સમાપ્ત : (A) इति श्री शत्रुंजय तीर्थ चेत्र प्रवाडि समाप्ता ।। ત(તિ)યિં ય૦ સોમપ્રમળિના શુમં મવત્તુ (B) For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy