SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ૫૫. સમગ્ર કૃતિ કાવ્યમય છે, પણ સ્થળ-સંકોચને કારણે એને પૂરેપૂરી ઉફ્રેંકિત કરવાની લાલચ રોકવી પડી છે. ૫૬. એજન. ૫૭. આ પ્રથા કેટલાક અન્ય સ્તુતિસંગ્રહોમાં પણ દષ્ટિગોચર થાય છે. આ છેલ્લું પદ્ય ઘણું જ સરસ છે, અને તેમાં બપ્પભકિની વિશિષ્ટ પ્રૌઢી તેના સુંદરતમ સ્વરૂપે ખીલી ઊઠી છે. ૫૮. પરંતુ પાટણની સં. ૧૨૯૧વાળી, પાછળ કથિત, પ્રતમાં તેને બદલે મધતિ શબ્દથી શરૂ થતી કૃતિનું પદ્ય ટાંકયું છે : યથા: "अधरित-कामधेनु-चिन्तामणि-कल्पलते। नमदमराङ्गनावतंसार्चित-पादयुगे। प्रवचनदेवि देहि मह्यं गिरि तां पटुतां । नवितुमलं भवामि मन्दोऽपि यया भवतीम् ॥" (જુઓ જ્ઞાતવન કવન્યargય, પૃ૫૪. સન્દર્ભગત બને પદ્યો કાં તો એક જ કૃતિમાંથી લેવાયાં હોય, યા તો અલગ અલગ રચનાઓમાંથી. જે મૂળે જુદી જુદી કૃતિનાં હોય તો સૂરિની ‘સરસ્વતી’ સમ્બન્ધ આ એક વિશેષ કૃતિ ગણવી જોઈએ. બપ્પભદ્રિ પરમ સારસ્વત હોવા અતિરિકત સરસ્વતીના, એના એક દેવી-શકિત રૂપે, પરમ અનુરાગી અને ઉપાસક પણ હતા તે વાત પણ આથી સ્પષ્ટ બને છે. સરસ્વતી વિષે તેમણે આમ ચારેક સ્તુતિઓ રચેલી, જેમાં બે'એક તો અમુકાશે માન્ટિક સાધના રૂપે બનાવી હતી.) ૫૯. માન્ટિક સ્તોત્રો સમ્બન્ધમાં આવી કિંવદન્તીઓ કોઈ કોઈ અન્ય દાખલાઓમાં પણ સાંભળવા મળે છે. ૬૦. p. ૪૦ પૃ. ૮, સ્લો ૪૪૯-૪૫૦. અસલ પૂરી કૃતિ માટે જુઓ રૈનતોત્રસન્તોદ, સંત ચતુરવિજય મુનિ, અમદાવાદ ૧૯૩૨, | પૃ. ૨૯, ૩૦. ૬૧. go ૨૦ પૃ૦ ૧૦૫, લો. ૬૧૭ – ૬૧૯. ૬૨. જુઓ ૦ ૦ go ચતુ, પૃ. ૬૭ – ૬૮. સ્તોત્ર દશ પદ્ધ યુક્ત છે. ૬૩. અહીં ઉદ્ધત કરેલાં પધો પ્રસ્તુત સ્થળેથી લીધેલાં છે. ૬૪. પૂરી કૃતિ માટે જુઓ હતુતિતort (સંસ્કૃત ભાગ-૨), સં. વિજયભદ્રંકર સૂરિ, મદ્રાસ વિ. સં. ૨૦૪૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ૦ ર૭૭. ૬૫ આની ચર્ચા હું થોડા વિસ્તારપૂર્વક અન્યવે કરી રહ્યો હોઈ અહીં વિશેષ કહેવું છોડી દીધું છે. ૬૬. જેમ કે અહીં પ્રથમ પદ્યના દ્વિતીય ચરણમાં “કથાપિતામ” છે તો શાન્તિદેવતા સ્તુતિમાં સ્થાને મિતિ જેવા શબ્દો મળે છે. ('પ્રેમ' શબ્દ નિર્ચન્થ સ્તુતિઓમાં બપ્પભટ્ટિની કૃતિઓ સિવાય જોવા મળતો નથી.) તેમના શારદા સ્તોત્રમાં દ્વિતીય પધમાં પધરાનન-મંડપનર્તી કહ્યું છે, તો નેમિનાથ સ્તુતિમાં અમ્બિકા માટે ચોથા પદ્યમાં સા નેમિનાથ મુવમતોત્સજ છું મૃff જેવી સમાન વર્ગની ઉપમાનો પ્રયોગ કર્યો છે. ૬૭. p. ૨૦, પૃ. ૮૪, લો. ૧૪૦-૧૪૧. ૬૮. સન ૧૯૭૭માં કરેલા સર્વેક્ષણ દરમિયાન મેં તે સૌ ત્યાં જોયેલી. ૬૯. હાલ હું તેનું સંપાદન કરી રહ્યો છું. VO. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan, Vol. I, P. 316. ૭૧. પ્રસ્તુત અભિલેખ ઘણો પ્રસિદ્ધ હોઈ અહીં તેનો સન્દર્ભ ટાંકયો નથી. ૭૨. જુઓ શ્રીવતુપાતવાત, શ્રી શાંતિસૂરિજૈનગ્રન્થમાલા, ગ્રન્થાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પૃ. ૧૧૨, ૭.૨૬૪. ૭૩. જુઓ ૦િ તા. ૦, પૃ. ૧૮. ૭૪. એજન, પૃ ૧૯. ૭૫. ઉત્તર મધ્યકાળમાં જેતામ્બરોમાં જ્યકીર્તિ, રત્નકીર્તિ, સરખાં નામો દેખા દે છે ખરાં. ૭૬, જૂનામાં જૂના પુરાવાઓ આકોટામાંથી મળી આવેલ છઠ્ઠા-સાતમા સૈકાની શ્વેતામ્બર ધાતુ-પ્રતિમાઓમાં મળે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy