SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મવિકાસ પુસ્તક ૩ જું. આસે, સં. ૧૯, અંક ૧૨ મ.. હ) દીપોત્સવી પર્વ છે રચયિતા : હેમેન્દ્રસાગરજી. (બનકી ચીડીયા બનકે......એ રાગ ) દીપમાલ સમ ઉજ્વલ હૈયાં પ્રગટાવે રે, ભવિ ગ્રહ ગૃહ જિનવર મહાવીર ધૂન જગ રે-ટેક નૃપ હસ્તિપાલ સભામાં, શુભ દિવ્ય બેધ છટામાં, ઉપદેશ પાન, અતિ શ્રેષ્ઠ જ્ઞાન, પાવાપુરી પાવન થાય, ગુણ એ ગાઓ રે. દીપ૦ ૧. શુભ સોમ પ્રહરના બેધે, સ્વાતિમાં યોગ નિરોધે, નિર્વાણ પંથ, પ્રભુ ભાગ્યવંત, સિદ્ધાવ્યા ઉત્તર રાતે, નવ વિસરાવો રે. દીપ૦ ૨ કાર્તિકની કૃષ્ણ અમાસે, શુભ કેવળ જ્ઞાન ઉજાસ, નિર્વાણ ધામ, શુભ રમ્ય ઠામ, પ્રભુ મહાવીર દેવ દીપાવે, દયાને લાવો રે. દીપ૦ ૩ સુર રત્નદીપ પ્રગટાવે, ઉદ્યોત ભાવ ઉર લાવે, આહાર ત્યાગ, પૌષધમાં રાગ, ગણ અઢાર, નૃપ સૌ ઉલટયા, એ ઉર લાવો રે. દીપ૦ ૪ ગૌતમને પુણ્ય પ્રભાતે, થયું કેવળજ્ઞાન સુજાતે, ઉત્સવ અપાર, જન દ્વાર દ્વાર, હેમેન્દ્ર અજિતપદ ભાસી, અતિશય ભાવે રે. દીપ૦ ૫
SR No.522536
Book TitleJain Dharm Vikas Book 03 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1943
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy