________________
२२४
જૈનધર્મ વિકાસ CHE:GEZADEHBERBEHOEANEXANKA A પર્યુષણ પર્વ આજે છે !
જ લેખક-કવિરાજ બાલચંદ્ર એમ. પંડિત. જે અરે ! એ જેનીઓ પ્યારા ! સૂતા શું સોડ તાણીને ? હવે તે નિંદને ત્યાગે- પર્યુષણ પર્વ આજે છે ! હતી લક્ષિમ હતી કીર્તિ, હતાં રાજ્ય-અમાત્યો સહુ ગુમાવ્યું હા ! બધું જાગે ! પર્યુષણ પર્વ આજે છે! કરી કુસંપને ઝગડા– બનાવ્યા કેકને “તગડા હવે છોડો બધા “રગડા’– પર્યુષણ પર્વ આજે છે! ઘણું ખાધા તમે ખત્તા, ગુમાવી ગાંઠની મત્તા, છતાં કેમ “અહમ'ના તજતા? પર્યુષણ પર્વ આજે છે ! નીતિને ન્યાય સૌ છોડી, દીઓ કાં પ્રેમને તેડી? પ્રભુમાં ચિત્ત દો જેડી, પર્યુષણ પર્વ આજે છે ! વ્યસન વિકાર સો છેડી, હદય ગુરૂ ચરણમાં જેડી હવે ચેતે મુડી થેડી, પર્યુષણ પર્વ આજે છે? ધરે દીલમાં દયા પ્રેમ, જો સરખા સહુ જાણો; કરે તપ ત્યાગ બહુ હેતે, પર્યુષણ પર્વ આજે છે! જગત સો સ્વાર્થમાં ચકચૂર ! નથી કોઈ આપણું પ્યારા ! હવે જાગી જરા જુ- પર્યુષણ પર્વ આજે છે ! ગયા વિતરાગ જે માગે, જવાનું ત્યાં તમે ધારે; વિચારો “વીરની વાણી” પર્યુષણ પર્વ આજે છે ! આઝાદી આમની લેવા, જન્મનાં દુઃખ પરહરવા– ઝુકા જંગમાં મારે, પર્યુષણ પર્વ આજે છે! ગયા લાખ બધું છોડી, ન આવી સાથમાં કેડી; ઉઠે ! સૌ મેહને તેડી–– પર્યુષણ પર્વ આજે છે ! કહોને કયાં થકી આવ્યા ? અને કયાં છો જવાને તે ? વિચારે ને હવે યાર ! પર્યુષણ પર્વ આજે છે! ધરે હિંમત-કરો કિંમત, જગતમાં સત્ય શું છે તે ? નમાલા ના થશે બાપુ ! પર્યુષણ પર્વ આજે છે!