________________
૨૦૬
જેનધર્મ વિકસ. નાથી મહત્ત્વનું હિત ભાગ્યે જ સધાય કરે એ જ ઉત્તમ આદરણીય માર્ગ છે. છે. તે પછી શ્રદ્ધાને ગુમાવી આત્મામાં “મહાવીર અને તેમના શિષ્યો તથા મલીનતા ઉપજાવી શા માટે ? વીતરાગ શ્રાદ્ધો આ જ માગે ગમન કરે છે. દેવ, સદ્દગુરૂ અને સદ્ધર્મના શરણે જ રહી તેઓ કદિ પણ આથી અન્ય માગે સ્વકીય શુભાશુભ કર્મ પર આધાર રાખી પગલાં માંડતા નથી. ધર્મ આદરવો અને છાજતે પુરુષાર્થ
(અપૂર્ણ)
વિદ્યાર્થીઓને ઉપદેશ. [રચયિતા : મુનીશ્રી–લક્ષ્મીસાગરજી].
આ ગઝલ. જગતમાં સર્વથી સાચું, જીવન વિદ્યાથીનું માને; સદા સંયમ તપે ન્યારું, જીવન વિદ્યાથીનું માને. પુરાણા કાળથી ઉત્તમ, અમર વિદ્યાથી આલમ એક સદા સંસ્કારમય સુંદર, વિમલ વિદ્યાથી આલમ એ. સમયના વહેણની સાથે, અસંયમ પાપમાં ધસતા નિહાળું એ જ શિષ્યોને, કુટેવોમાં ઘણા ફસતા. ભુલ્યા શુભ માર્ગ વિદ્યાથી, બન્યાતે કેમ રે સ્વાથી સદા સીગરેટના સાથી, કુછ દેના સદા અથી. મુકી સ્વાધ્યાયને નાસે, સદા હોટલ તણે દ્વારે, તજી વિદ્યા તણું પિથી, ભમે પનઘટ તણું આરે. ગુરૂ ચરણે ગણે પ્યારા, તજી તેની અને સેવા મળે ક્યાંથી પછી શાન્તિ, અને કયાંથી મળે સેવા. અરે વિદ્યાર્થીઓ આવો, રૂડા ધમેં તમે રા; તેની સર્વ દીક્ષા લે, ગુરૂ ચરણે સદા યાચે. નથી ભૌક્તિક સુખો માંહી, વસી શાંતિ કદી સાચી; સદા આન્મા તણું ધ્યાને, રહી શાન્તિ સુખે નાચી. મનુજને દેહ છે મેંઘે મળે તે પુણ્ય શાળીને સફળ કરે શીખીલ્યા એ, તમારાં કર્મ બાળીને. ગણે લક્ષ્મી તણે સાગર, વિમલ વિદ્યા સદા સાથી અજિત બુદ્ધિ અને જ્ઞાની, પરમ પદમાં જશે શાથી ?