________________
પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત
[મિશ્રમેહનીય ને મિથ્યાત્વમેહનીયનું સ્વરૂપ અંતમુહૂર્ત જ કાળવાળા, મિશ્રમેહની કર્મના, ઉદયે કરી જનધર્મમાંહિ, રાગ દ્વેષ જ થાય ના; અન્નમાંહિ જેમ નાલિકેર, દીપ, મનુષ્યને, મિથ્યાત્વ તે જિનધર્મથી, વિપરીત બુદ્ધિ માનને, सोलस-कसाय नव नो-कसाय दुविहं चरितमोहणीयं। . अण-अप्पचक्खाणा, पञ्चक्खाणा य संजलणा ॥१७॥
[ચારિત્રમોહનીયના ભેદ ને પ્રભેદો] કષાય ને વળી નેકષાયે, દુવિધ ચારિત્રમેહની. કષાય મોહની સોલ વિધ, નવ નેકષાય જ મોહની અનન્તાનુબન્ધી ને, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની ને સંવલન એહ કષાય ચારે, ચાર ભેદ જાણને. '
(૧૭) ગાડીવ-વરિત વર્ષમાસ-પરવા નિર-તિથિ-વાર-કમી સભા--સવિ-કહાણા-રાત્તિવારા ૨૮ના [અનન્તાનુબધિ આદિ ચાર કષાયની સ્થિતિ, ગતિ અને ઘાતકતા]
અનન્તાનબન્ધી બાધિ ઘાતક, અંદગી સુધી રહે, ને તેહના ઉદયે મરે છે, તે ગતિ નારક લહે; દેશવિરતિ-ઘાતકારી, વર્ષ સુધી જે રહે,
તે અપ્રત્યાખ્યાની જે, તિરિયંચની ગતિને વહે. (૧૮) લg-gr-rશ્વય,-રામરિસો રાત્રિહો હો તિળિયા –દુ-દિક-સે-ર્થોવો માને છે માયા-વહિં-જો-ત્તિ-હિંઢલિં-ઘળાવંતિ-સમાસ
હો રસિદ-વંગળ, -મિરા-સામાળોરો[ફારિયl] સર્વવિરતિ-ઘાતિ મહિના ચાર સુધી જે રહે, તેહ પ્રત્યાખ્યાની જેથી, જીવ નરક ગતિને લહે; યથાખ્યાત ચારિત્ર ઘાતિ જે, પખવાડીયા સુધી રહે,
સંજ્વલન તેહ કષાય જેથી, જીવ સુરગતિને વહે. (૧૯) [દષ્ટાન્ત પૂર્વક ચાર ચાર પ્રકારના ક્રોધ, માન, માયા ને લેભનું સ્વરૂ૫]
જલ રેતી પૃથિવી તેમ પર્વત –કેરી રેખા ની સામે, ક્રમથી ચઉવિહ ક્રોધને, નેતર તણી સેટી સમે; માન લક્કડ હાડ ને, પાષાણ થંભ સમે અને, વાંસ કેરી છોલ ને, મૂત્રિકા અજઝંગ ને. (૨૦) ઘન-વંશ-મૂળ-સમાન માયા, જાણને હળદર અને, કાજળ મળી ને કિરમજીના, રંગ સરખા લાભને;
(અપૂર્ણ)