________________
૨૩૨
જૈન ધર્મ વિકાસ,
૪૬ તાર મળ્યો. આચાર્ય મહારાજના અવસાનના સમાચારથી અને ઘણેજ આઘાત થયો છે. હું અને શ્રી સંઘ શેક વ્યક્ત કરીએ છીએ. અને ઈચ્છા રાખીએ છીએ કે તેમને પવિત્ર આત્મા તેઓશ્રીના પુનઃ જન્મમાં પણ જનધર્મને સુધારવા પ્રયત્ન કરશે, અને તેમને શિષ્ય પરિવાર સિક્યબળ અને સંગઠ્ઠનથી તેમના આરંભેલા કાર્યોને પરિપૂર્ણ કરવામાં પિતાની સર્વ શક્તિને ઉપયોગ કરશે એવી આશા રાખીએ છીએ. શેઠ શેમરાજ ફતેહચંદ. ગેવિંદપ્પાનોકાન્ઝીટ-મદ્રાસ. તા. ૭-૧-૪૨.
આ ઉપરાંત અનેક તારે અને સેંકડો ટપાલદ્વારા દિલ જીદર્શક સંદેશાઓ આવેલ છે. જે દરેકની સ્થળ સંકેચના લીધે નેધ લઈ શક્યા નથી તે માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.
પૂજ્ય આચાર્યદેવ નિમિત્ત થયેલા દેવવંદન
સમાજોદ્ધારક, જેનશાસનને વિજયદેવજ ફરકાવનાર, આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસના દુનિઆ ભરમાં સંદેશો ફેલાવનાર તારે. અથવા વર્તમાન પત્રો દ્વારા સમાચાર મળતાં જૈનોના રહેઠાણવાળા અનેક નગરમાં પૂજ્ય મુનિવર્યો અને આર્થીઓનાં પ્રધાનપણું નીચે થયેલી દેવવંદનની ક્રિયા વિધિએ.
૧, નર પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગવાસના શેકજનક સમાચાર વિદ્યુતવેગે મળતાં ગમગિન હૃદયે ડેસીવાડાની પિળના ડેહલાના ઉપાશ્રયે પિસ વદિ ૩ ના ચારેક વાગ્યાના સુમારે શહેરના દરેક ઉપાશ્રયેથી મુનિવર્યો, સાધ્વીઓ, અને શ્રાવક, શ્રાવકાઓએ મેટા સમૂહમાં એકત્ર થઈ વૃદ્ધ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજના અધ્યક્ષપણું નીચે દેવવંદન ક્રિયા કરી હતી. વિધિની સમાપ્તિના અંતે મહમના આત્માની શાન્તિ ઈચ્છી સૌ વીખરાયા હતા. મહૂમ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા તેમજ તેઓશ્રીના માન ખાતર શહેરના બધા બજારો બંધ રાખવામાં આવ્યાં હતાં.
૨ કુલ તિર્થોદ્ધારક આચાર્યદેવના કાળધર્મના તાર દ્વારા સમાચાર મળતાં ગેડીજીના મંદિરના ઉપાશ્રયે પિસ વદિ ના પન્યાસશ્રી ચંદ્રસાગરજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ સદ્દગતના માનાર્થે, કાપડ મારકીટ, સોના ચાંદી બજાર, રૂ બજાર, સુતર બજાર, ત્રાંબાકાટે, ખાંડ બજાર, દાણા બજાર, આદિ કેટ, બહારકેટ, અને બંદર ઉપરના મુખ્ય બજારે બંધ રાખવામાં આવ્યાં હતાં.