________________
૨૦૦
જૈન ધર્મ વિકાસ
આગળ પડતી વ્યક્તિ તરીકે આપણે આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને પણ ઓળખી શકીશું. તે ગુણને લીધે તેમને ભાવવંદન કરી આત્માના મહાજીવનમાં પ્રગતિશીલ તેમના આત્માને શાંતિ ઈચ્છીશું.
વિશેષમાં આપણે આશા રાખીશું કે તેમના વિશાળ શિષ્ય સમુદાયમાંથી તેમની ભાવના અને પ્રયત્નોને આગળ વધારનાર કે પૂર્ણ રૂપે સફળ કરનાર નીકળી આવે. અથવા છેવટે ભવિષ્યમાં પણ શાસનમાં તેવી વ્યક્તિઓ નિકળી આવે. તેવા પિતાના પ્રયત્ન ચાલુ રાખશે. અને પોતાના વડિલેની કિર્તિ ઉજજવળ બનાવવા ખાતર પણ પિતાના પ્રયાસને વિશેષ ઉજજવળ બનાવશે અને રાખશેજ.
વીરશાસનના સાચા પ્રચારક, જનયુગના ઝગમગતા, સિતારા, તિર્થોદ્ધારક, સમાજોદ્ધારક, જ્ઞાને દ્ધારક, સેવાભાવી, આચાર્યદેવશ્રી
વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ શિષ્ય પ્રશિષ્યો અને
PRE WERE
!
*
ક
રત
રસ ન હ,
પાલીતાણું સેવા સમાજના સભ્ય સાથે.