________________
આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું વક્તવ્ય.
૧૯૭,
૧૬ શેઠ. કીશનલાલજી સંપતલાલજી.
પિકણુ-ધિ. ૧૭ શા. વાડીલાલ છગનલાલ વાયવાળા.
અમદાવાદ ૧૮ શા. વાડીલાલ હઠીસંગ સીપરવાળા.
પાલીતાણું, ૧૯ શા. વાડીલાલ પુનમચંદ.
રાધનપુર. ર• શ્રી. ઉદયપુર સંધ.
ઉદયપુર. ' ૨૧ શેઠ. મગનલાલ ઠાકરસીભાઈ
અમદાવાદ. ૨૨ શેઠ. જવાનમલજી હઝરીમલજી.
વાંકલી. નોટ.—આ ઉપધાન તપ મહોત્સવમાં આરાધના કરાવનાર અને આરાધકેએ મળી આશરે
પાંચેક લાખને સદ્વ્યય કરેલ હશે.
આચાર્યશ્રી વિજયનીતિ સૂરીશ્વરજી
મહારાજનું વ્યક્તિત્વ
લેખક-પ્રભુદાસ બેચરદાસ પારેખ ક્રિોદ્ધારક પન્યાસજી મહારાજશ્રી સત્યવિજયજી મહારાજની પચાસ પરંપરામાં થયેલી પ્રસિદ્ધ વ્યક્તિઓની નામાવલીમાં આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજીનું પણ સ્થાન મહત્વનો ભાગ ભજવી ગયેલ છે.
ગીતાર્થ પરંપરા પ્રાપ્ત શાસન સામાચારીઓ અને એકંદર શાસનના લાભાલાભની ફરજ આચાર્ય પરંપરા ઉપર હતી. તે કરતાં પણ વિશેષ વચલા કાળમાં પન્યાસ પરંપરાએ બજાવેલી હેવાનું આપણે ઈતિહાસથી જાણી શકીએ છીએ.
. . . જે કે પિતાના સમયમાં આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને છે. ફરજ બજાવવાના સંપૂર્ણ સંજોગે અનુકુળ રહ્યા નથી. છતાં તેમણે તે વાતને પિતાના ધ્યાન બહાર રાખી ન હતી. તેને માટે તેમણે તક મળતાં મળતાં કરવામાં જરા પણ ઉપેક્ષા સેવી નથી. છેલ્લા પચ્ચાસ વર્ષમાં જૈન શાસનની સામે જે જે કપરા અને વિચિત્ર સજેગે ઉપસ્થિત થઈ ગયા છે, તથા અંદર અંદર જે હરિફાઈ અને શાસનના વહીવટમાં ડાળપણના સો રહ્યા કર્યા છે. તેવી સ્થિતિમાં તેમણે બધું સુવ્યવસ્થિત રહે, તે માટે યથાશય પ્રયત્નો કર્યા છે. જો કે આ વસ્તુ ખાસ જાહેર નથી. પરંતુ તેમના જીવન પ્રવૃત્તિના સૂક્ષમ તને અભ્યાસ કરતાં આ વસ્તુ વિશિષ્ટ રીતે તેમનામાં જોવામાં આવેલી છે.
બાદ છ ધર્મ પ્રાપ્તિ કરે, અને પ્રાપ્તિ કરી હોય તે બરાબર ટકી કેમ,