________________
ikk
જૈન ધર્મ વિકાસ.
આપતાં, સંઘવી કીશનલાલજી અને અન્ય ગૃહસ્થાની ઉદારતાથી કાપરડાથમાં એડિ`ગહાઉસ ખેાલવામાં આવ્યું. શરૂઆતમાં તેના લાભ ઘણા સારા લેવાતા હતા. પરંતુ આવી બેડિંગમાં છેાકરાએને ભણવા મૂકવાથીતેઓના જ્ઞાનાભ્યાસના લીધે બાળકોના વિચારા પલટાઇ જશે, તેમજ શ્વેતાંમ્બર વહિવટ નીચેના અભ્યાસ ગૃહમાં સ્થાનકવાસીના છેકરાંઓને ભણવા મુકવાથી ધહિન બની ધ ભટ્ટ થઈ જશે, તેથી ખીલકુલ ભણવા માટે મેાકલવા નહિ. તેવા ઝેરી પ્રચાર સ્થાનકવાસી ધર્મ શુરૂઆના થતાં અતિશ્રદ્ધાળુ અંધભક્તાએ પેાતાના બાળકાને ભણવા મેાકલવાનું બંધ કરતાં, નાણાંની સંગીન મદદ અને ફંડ ચાલુડાવા છતાં તે એડિ ગહાઉસ નિરૂપાયે વહિવટદારોને બંધ કરવાની ફરજ પડી હતી. આ રીતે સંપ્રદાય લેના લીધે જ્ઞાનભ્યાસ કરી પેાતાના અને પેાતાના કુળના વિકાસ કરતાં બાળકાને જે ધર્મગુરૂએ અટકાવે, એ ધર્મ ગુરૂએ સંપ્રદાયના શું ઉદ્ધાર કરી શકવાના હતાં ? ત્યાંથી વિહાર કરી પીપાડ સીટી, પીપાડ, ભીલાડા, જોધપુર અને તેની આજીમાજીનાં પ્રદેશમાં વિચરી એસવાલેાની ઉત્પત્તિના સ્થાન એસીયાજીમાં પધાર્યાં હતાં. જયાં ચાલુ એસ્પ્રિંગ હતી તેની પરિક્ષા લઇ ચેાગ્ય સુચના આપતા હતાં, તેદરમિયાન લેાધિના જીવરાજ મંગળજીની જેસલમીરના સંઘ કાઢવાની ભાવના થતાં, આચાર્યદેવને સંઘમાં પધારવા વિજ્ઞપ્તિ કરવા કેટલાક આગેવાનાને લઈને આવતાં, તેને ત્યાંની માર્ડિગને સંગીન કરવાના ઉપદેશ આપતાં તેઓની પાસેથી સારી રકમની મદદ અપાવી ત્યાંથી વિહાર કરી લેાધિમાં સામૈયાપૂર્વક પ્રવેશ કર્યાં. પછી સંઘની સાથે જેસલમીર, લેદ્રાજી, અને અમરસાગરની યાત્રા કરી પાછા સંઘની સાથે લેાધિ પધાર્યા. જ્યાં કીશનલાલજીને ઉપદેશ આપતાં તેમણે વિનતી કરી કે જો આચાય દેવ મહારી અરજ ધ્યાનમાં લઇ ચાતુર્માસ કરવાની કબુલાત આપે તે, મહારી ઇચ્છા એક જિનાલય અને ધમશાળા બંધાવી આપશ્રીના હસ્તે ખુલ્લાં મુકાવી, સંઘના ચરણે ધરવાની છે. આવી મહાન ભાવનાને વશ થઈ આચાર્ય દેવે ચાતુર્માસની સ્થિરતા કરી, સંઘમાં જે સાધારણ કુસંપ હતા તેનુ ઉપદેશદ્વારા નિવારણ કરાવી અયતા સ્થાપતાં દરેક સંપ્રદાયવાળાઓએ એકત્ર થઈ આચાર્ય દેવને વિનંતી કરી કે,આપશ્રી વૃદ્ધવસ્થાએ પહેાંચ્યા છે. માટે સમુદાયના ભાર આ સ્થિતિમાં આપે હળવા કરવા જોઇએ, જેથી અમારી નમ્ર વિનંતી છે કે આપશ્રીના સમુદાયમાંથી એક વિદ્વાન શિષ્યને આચાર્ય પદ આપે. વળી અમારા પ્રદેશમાં આવી મહાન પદવી પ્રદાનના કાઇ પણ વખત મહાત્સવ થયેલ નથી, તે અમારી આ વિનંતી સ્વીકારી તેવા મહેાત્સવ ઉજવવા અમે ને આજ્ઞા આપે. આચાય દેવની અનિચ્છા હૈાવા છતાં સંધ અને સમુદાયના આગ્રહને વશ થઇ આજ્ઞા આપતાં, મુહૂર્તનુ પુછતાં કહ્યું કે આવા ઉત્સવ માટે જેઠ સુદ ૬ના દિવસ શુભ છે. માત્તા મળતાંજ સ્થાનકવાસી, તેરાપથી, લોકાગચ્છી, ખરતરંગી,