________________
૧૩૮
જૈનધર્મ વિકાસ,
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી.
લેખક : શ્રી લક્ષ્મીચંદ પ્રેમચંદ,
સંવત. ૧૩. સોરાષ્ટ્રના વાંકાનેર નગરે દકાશીમાળી જ્ઞાતિના શેઠ કૌટુંબના શ્રીયુત વિચંદભાઈ નેણસીભાઈના રાહચારિણી ચોથીભાઈની કુક્ષીથી સ. ૧૯૩૦ના સમુદિ ૧૧ ના મંગળ પ્રભાતે શુભયોગે આ જેનશાસનના પુનિત પુરાનો છડા બાળક અને ચોથા ધુ તરીકે પ્રસવ છે, અને તેમનું નામ ફઈબાએ નિહાલચંદભાઈ પાડયું.
સં. ૧૯૦ થી ૧૩. આ છ વર્ષને કાળ માતા પિતાની ગોદમાં અને લાડમાં વ્યતિત કર્યો.