________________
અંજલિ.
અંજલિ.
ધન્ય ગુરૂદેવ! ધન્ય ગિરિરાજ રૈવતગિરિ ઉદ્ધારક બાળ બ્રહ્મચારી આચાર્ય વર શા શા સ્મરું ગુણસ્મરણ તારાં સૌરાષ્ટ્રના રત્ન વાંકાનેરના સુપુત્ર માતા પિતાના મેંઘા નિહાલ મામા મામીના લાડીલા જન્મથી ધર્મનિષ્ઠ, સુશીલ સંયમી, તપસ્વી ને તેજસ્વી ભવ્ય લલાટ ચમકતી ચક્ષુએ પ્રશાંત મુદ્રા, સૌમ્ય મૂર્તિ જુવાનીના પ્રથમ પગલે સંસારના મેહ છેડયા આત્મ ઉદ્ધારને ધર્મ પ્રત ચારિત્ર ને શાસન સેવાને “જીવન સિદ્ધાંત બનાવ્યું. ગુરૂને વિનવ્યા છતાં દીક્ષા ન મલી તે ન મલી પણ જમ્બર ત્યાગ ભાવથી જગ્યા સ્વયે દીક્ષા ગ્રહી. જ્ઞાનાભ્યાસ સુંદર સાથે ચમત્કારી વ્યાખ્યાન શૈલીએ શાસનને ઝડે લહેરાવ્યો સા વિધવિધ તીર્થના કિસને ઉપધાને
ગામેગામના વિહારે સંઘે સંઘમાં શાન્તિ સેવા સમાજ ને ગ્રંથાવલી પાઠશાળા ને પુસ્તકાલય ધર્મોપદેશને શિષ્ય સમૃદ્ધિ ધર્મ કલ્યાણના કાર્યો પરિસહ સહીને પણ
વલંત રાખ્યાં વીર તે. સાધુ પાઠશાળાની ભાવના અધૂરી આજે રહી ગરવા ગિરનારને ઉદ્ધાર જીવન ભર સારો સાધુ-સંમેલનમાં ભાવી શાન્ત-પ્રશાંત વૃત્તિ મરૂભૂમિની જાગૃતિ કરતાં ચિતડના ઉદ્ધાર કાજે નીતિના વિજય માટે સમાજના કલ્યાણ કાજે ધર્મના ઉમાત માટે સંઘની શાંતિ કાજે શાસનની સેવા માટે જીવનનું સમર્પણ કરતાં આત્મા અમર અમર થઈ ગયે વંદન હે વંદન
--મહુવાકર