________________
હેમચન્દ્રસાગરજીનું કાવ્ય
-
કલિકાલ સર્વજ્ઞ પછીના છેલ્લા નર બળશાળી, વિદજજનમાં સર્વશ્રેષ્ઠ એ, ગીતારથ ગુણશાળી;
દષ્ટિ દીર્ઘ અતિ ભાળી
વાણી અતિ ગૌરવવાળી આરાધન કીધું કાશીમાં સરસ્વતીનું પ્રેમ, ગુરુવર કેરી કૃપા દ્રષ્ટિથી વિદ્યા પામ્યા રે મે;
ઉત્તમ વિનય તણા બળથી
તરીઆ પાર કુશળ ખેમે મરણ શક્તિના અજોડ નર આ દર્ભાવતીના સ્થાને સત્તરસે તેંતાલીસ સાલે, પામ્યા મૃત્યુ માને;
લાલીત્યે પ્રતિશ સૌ
હરતા તૃષા સુધા પાને મહા પુરૂષનાં પૂજન એ દેશ તણું છે સેવા, જેના પ્રતિ ચરણે જન! વેરે, પુષ્પો સુખપદ લેવા
પ્રગટે અંતરમાં જતિ
ચરા સમ જ્ઞાનરૂડું વરવા સ્વર્ગ વિષે ઉત્તમ પદ ધારી! અરજી મમ ઉર ધરજે સ્મરણ થકી અંતર અતિ ઉછળે દિવ્ય પ્રેમને વરજે,
મુનિ હેમેન્દ્ર ધરે ચરણે ઉરનાં ભાવ પુષ્પ ગ્રહ
રચયિતા. મુનિશ્રી
હેમેન્દ્રસાગરજી જનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજીના સદુપદેશથી ચિતેડ જિનમંદિર જીર્ણોદ્ધાર માટે મળેલ રકમની યાદિ
( અંક ૪ પૃષ્ઠ ૧૩ર થી અનુસંધાન ) ૧૬ ૭૪૨-૧૨-૯ આગળને સરવાળો ૪૦૦--૦-૦ જૈન સોસાયટી જૈન સંઘ ... અમદાવાદ ૩૦૧-૦-૦ મસ્કતી મારકીટની કમીટી તરફથી
શેઠ લખમીચંદ જવાનમલ ૧૮૬-૦-૦ ઓસવાળ પંચ
સીવગંજ ૫૧-૦-૦ પુનમચંદજી લાઠીયા
૪૯–૦-૦ મુળચંદજી જોધાજી. રૂ. ૧૭૭૨૯-૧૨-૯