________________
વાંચકોને ? માસિકના નમુનાનો અંક આપને મેલવામાં આવે છે. આપશ્રીને અલેકન કરતાં જે એ સતેષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦–૦ અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. ૨-૬-૦ મેક્લી ) આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે.
લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મેકલી આપશે. કે, જેથી વી. પી. થી મેકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે.
ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકને પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી માસિકને પોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ.
કેઇ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય.
નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. ‘તંત્રી”
% 34 55
PRIROCC97CTROARES
ફકત સાધુ સાધ્વીઓ માટેજ | મનીઓરડરથી વાર્ષિક લવાજમના રૂા. ૩-૦-૦ (પટેજ સાથે) મોકલી થનારા માસિકના ગ્રાહકોને નીચેના ચાર પુસ્તકો ઉપરાંત લવારની પાળવાળા પોપટ-હેન તરફથી ‘તપાગચ૭ પટ્ટાવળી” ક્રાઉન આઠ પેજી, પાકુ પડું' (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નું ભેટ મોકલવામાં આવશે. વી. પી. થી મોકલાશે નહિ.
તત્રી?”
5 ફી નક્કી
55
%
ગ્રાહકોને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨–૬–૦ (પાસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે.
માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મોકલી આપવાથી (૧) આચાર્યશ્રીવિજયનીતિસૂરિશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન રોળ પેજી, પાકુ પુડું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હીં*દિ–ગુજરાતી ) ક્રાઉન સેન પેજી, પૃ. ૧૯૦ એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહુક જણાવશે તે, ઉપરાંત શ્રીયશાવિ જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચાવીસ જીનકલ્યાણક, (૪) સ્તવનાવાળી, મળી એકંદર ચાર પુસ્તકો ભેટ આપવામાં આવશે.
“ત ત્રી?” LLARGURUHIGHTLOSA*CHIGHSHIR*
5
%
0%