SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન ધર્મ વિકાસ નાથ ! વણ નતયા નહિ જ વળી ચિંતવ્યા કઈક સ્થાને ગયા આપ ચાલી, ને સહી ખૂબ ઉપસર્ગના કષ્ટને દુષ્ટના પણ દીધા દેષ ટાળી; એથી આગળ વધી બેધ્ય જે મને બેધતા તે બધાને ય શેાધી, સફળ ખેડૂત ! ઓ ! સિદ્ધિના વાવ્યું તે સિંહ જીવ ખેડુમાં બીજ બેધિ. ૮ દાનમાં રેવતી મેઘ જેવો ન હું, શીલ ના નાથ ! તુજ સાધુ જેવું, આળસુ છું તપે બાહા આભ્યન્તરે કયાંથી ત્યાં કઈ તપસી શું રહેવું ? પ્રીતિમાં ભક્તિમાં ના જ ગૌતમ સમે, ગાઢ શ્રદ્ધા ન સુલભા શી મારી, આ રીતે અલ્પતા છે બધી વાતમાં પણ શિવાથી મને લ્યો વિચારી. ૯ બંધને સૌ ટળે, મુક્તિ મુજને મળે, યુક્તિઓ યોગની યોગ્ય સૂજે, દાસ આ આશથી ધર્મને ધારતો સેવતે સંતને દેવ પૂજે; પણું બધું ટંકશાળી નથી નાથ ! એ, ભૂલ ને ન્યૂનતા લ્યો નભાવી, જે અનાગથી શૂન્યતા આવતી તે મને લક્ષ્ય દઈ લ્યો જગાવી. ૧૦ નાથ ! મેડે નથી તે કને આવતાં બાલ્યથી બાહુડું તુજ ઝાલ્યું, તે પછી તે જુવાની જતી વેગથી ત્યાં ય વળગી રહ્યો હું દયાળુ ! ' આજ આવી રહ્યો કાળકાંઠે, પકડ એ ફરી ફેરવી સખ્ત કીધી, વિક્રિયા હો કિયામાં ગમે તે રીતે સાધશે ભાવ જીવંત સિદ્ધિ. ૧૧ શાસ્ત્રમાં નિર્દિશ્યાં છે વિધાને ઘણું ને વિધિપંથ વિધવિધ પ્રકારે, યોગ એ સાધવ ભક્તિના સાધકે, નાથ ! તું સત્ય એમ જ પુકારે; પણ નહિ શક્ત એ સત્યને સાધવા, ઈચ્છતે યોગ ઈચ્છા ધર્યાથી, છે બુઢાપો છતાં બાળ હું બહુ રીતે બાળ રીતે જ લઉં ભક્તિ સાધી. ૧૨ આપના હાથને ટેકવી પગ ધરૂં તો ય લથડી પડું સ્થાન ચુકી, બાપ ! ઓ ! આપ બળ આપતાં આપનું ઠેર મહેરને હાથ મુકી; ના રડું, આરડું ના કહી શું શકે ? બાલ નિર્બળ દશા નાથ ! જાણો, આધિ વ્યાધિઓ કઈક ઉપાધિઓ અવગણ પડતી એ પિછાને. ૧૩ બાપજી! બાળને લાભ દઈને લઘુ ભેળવી “ભા’ કહીને પટાવે, પણ ન એ રમતિયાં રાજી કરતાં મને, લાલચે એ હવે ના બતાવો ના ચહું દિવ્ય ને માનવી વસ્તુઓ, ઠેસથી એ બધી દઉં ફગાવી, હાથ ઝાલી બળે સાથ આવું પિતા ! ઓઘ સંસ્કારની રીત આવી. ૧૪ ભાવના એ બધી નાર શી હોય તે પ્રેમથી નાથ! લ્યોને મનાવી, જે કહો, બાળ શી એ બધી તે પછી હઠ પુરી બાપુ ! લ્યોને હઠાવી ભક્તિની ભાવના લે ગમે તે રૂપે પૂર્ણ કરતે પ્રભુ તે જ રૂપે, - ભક્તની ભક્તિના લાભમાં સૌ રીતે એ જ એની પ્રભુતા સ્વરૂપે. ૧૫
SR No.522504
Book TitleJain Dharm Vikas Book 01 Ank 04
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy