________________
S
ઢંઢણ કુમાર
વર્ગને જોઈ પાછા ફરે છે. બચું રહેતું હોય, સ્ત્રી વેણી ગુંથાવતી હેય, કણ વેરાયેલા પડયા હોય, વચ્ચે જાનવર ઉભું હોય ત્યાં ઢંઢણ પાછાં પગલાં ભરે - છે. ધામ' કહીને ઉભા રહે છે, સ્ત્રી વહરાવવા–ભિક્ષા આપવા–આવે છે ને, મુનિજીવનને બાધક બરાક જોઈ પુન: ઘામ ઉચ્ચારી ખાલી ચાલ્યા આવે છે. પ્રહર સમય પુરો થતાં પાછા ફરી ભગવાનની છાયામાં તપશ્ચર્યા સ્વીકારી લે છે. આમ દિવસેને મહિના વીતવા લાગ્યા. મુનિદેહ મુડીમાં રહેલા લેહીને ઓગાળતે ઓગાળતે હાડપીંજરનું રૂપ લેતે ગયે. મને બળ હેય તે આહાર, વિહાર, નિત્યકર્મ ન થઈ શકે એવી સ્થિતિ થઈ ગઈ. પણ ઢંઢણની આત્મત જલતી હતી. કેસેટીમાંથી પસાર થઈ જીવનજંગ જીતી જવાની અખંડ ભાવના દેહયંત્રમાં તેલ પુર્વે જતી હતી ભગવાન નેમના આશિર્વાદમાં ઢંઢણને અચલ શ્રદ્ધા હતી.
ખોરાક તે ક્રોધના જવાલામુખીનું ઢાંકણું છે. ઢાંકણું દુર થતાં એ-લાવા જીવન ખાક કરી નાંખે છે. સુધામાં સ્વસ્થતાની કઠિનતા એ રેજને અનુભવ છે. એ સ્વાથ્યને ઘર ઘર થઈ ધામ' ઉચારતાં હોડમાં મુકી રેજ જીતવાનું હતું, સાપને ડંખ વહેરી નિર્વેષ રહેવાનું હતું. જીવન–ભરના નિશ્ચિત અનસન કરતાં થોડાક દિવસની આ અનિશ્ચિતતામાં સ્વાસ્ય ટકાવવું અનંત કઠિન હતું—અને ઢંઢણને એ સાધના જંગ હતે.
દ્વારામતીની ઉંચી મહેલાતે રાજમાર્ગ પર ડોકિયું કરતી પીળા પટકાયેલા મેંયે અફસેસ ગુજારતી હતી એની આટઆટલી સમુદ્ધિ, વિશાળ જનસમૂહ ઉંચી ભેખડે વચ્ચે, આશ્વિન–કાર્તિકની ક્ષીણુકાય નદી સમી, મંદમંદ પગલે ચાલી જતી સાધક વ્યક્તિને, થોડુંક અન્ન આપવામાં નિષ્ફળ નીવડે હતે.
ઉતાવળથી આગળ વધતા રાજવી કૃષ્ણને આજ ભગવાન નેમપાસેથી પાછા ફરતાં મોડું થવાથી, વધેલી ગરમી અકળાવી રહી હતી. એ અનુભવ વચ્ચે રાજવીની આંખ નગરચોગાનમાં, ધીરે ધીરે સામે આવતી એ વ્યક્તિ પર પડી. ઓળખાણ થઈ. પિતાનું જ સંતાન, ભગવાન નેમને “અધિકો ઢંઢણ ગણત્રીપુર્વક ડગ ભરતી–ગરમીની દરકાર વિના જાણે જીવનસાધનાને સોપાને-પગથિયે–ચતો હતો. ભગવાનના શબ્દો યાદ આવ્યા. કુષ્ણ હૃદયમાં ભાવાવેગ જાગ્યો. પુત્રવાત્સલ્ય અને સાધનાની આસક્તાને સંગમ થયો. હાથીથી હેઠા ઉતરતાં રાજત્વની અહંતા ભૂલી એ પુત્ર–મુનિને ચરણે પડ્યા. ફરી ફરીને વંદના કરી સાતા પુછી. સાથીદારે આશ્ચર્યમાં મુઢ બની ગયા.
રાજવીના આ વંદને સામેની અટ્ટાલિકામાં ઉભેલા પુરૂષને મુનિની મહત્તા સમજાવી. ઝડપથી દાદરા ટપકે એ નીચે ઉતર્યો. રાજવી ચાલ્યા ગયા હતા