________________
Jain Dharma Vikas (Monthly)
Regd. No. B.
=
=
=
કે જાહેરખબર આપનારાઓને–
જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકને પ્રચાર થશે, અને એથી જાહેરખબર આપનારાઓને પોતાના પ્રચારને સંદેશ દૂર દૂર પહોંચાડી શકશે. માસિકની હજાર દઢ હજાર નકલે નિયમિત પ્રગટ થશે.
જાહેરખબર આપનારાઓને આ તકનો લાભ લેવા અમે આમંત્રણ આપીએ છીએ.
પૃષ્ઠ. બાર માસ. | નવ માસ. |
છ માસ. ત્રણ માસ.એક માસ.
૧૮
૨૦
૧૩
|
૨૦
૧૮
૧૫
|
|
૧૦
|
૪
'I
-
એક વખત માટે ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગના રૂ, ૧).
અંક સાથે છપાવેલાં તૈયાર હેન્ડબીલની માત્ર વહેચામણુનાજ એક વખતના રૂ. ૨૫). શરતે –(૧) નાણાં અગાઉથી લેવામાં આવશે. (૨) જાહેરખબર લેવી યા ન લેવી એ તંત્રીની મરજી ઉપર રહેશે. (૩) જાહેરાત પાછી મોકલાશે નહિ.
વધુ માટે મળે યા લખે –
-
જાહેરખબરના એજન્ટોને– પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના સરનામે કરો. યોગ્ય કમીશન આપવામાં આવશે.
“જૈન ધર્મ વિકાસ” ઓફિસ. દ્વારા–શ્રી વિજયનીતિસૂરિ જૈન વાંચનાલય .
પ૬/૧ રીચીરોડ, અમદાવાદ,
ટાઈટલ છાપનાર ઃ શારદા મુદ્રણાલય, જુમામસીદ સામે–અમદાવાદ.