SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતિથિ ચર્ચા વિષે. - [RJIKHIIIIIIIIIIIIll IIIIIIIIIIMlI III IIIHill પર્વતિથિ ચર્ચા વિષે. lelhI| લેખક. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ [II IIIIIIIMIDIGI BI A IN III IIIIIIII IIU) જૈન સમાજની ડોલતી નાવડી કઈ દિશામાં પ્રયાણ કરી રહી છે? એનો સનાતન રાહ ધર્મસેવન અને પ્રચાર અસ્તિત્વ ત્યાગતાં જાય છે. એના સ્થાને કલેશ, વિસંવાદ, આચાર્ય આચાર્ય વચ્ચેની તાણખેંચ પિતાનું સ્થાન જમાવી રહ્યાં છે. આની આ પરિસ્થિતિ, અને રાહ, સમાજને વધુ વખત પિતાના સર્કજામાં જકડી રાખશે તે, ન જાણે કેવી નુકશાનીને ખડક સાથે એ નાવડી ભેખડાશે. સમાજના અમુકવર્ગને કાયમ માટે ગમે તે એકાદ પ્રકરણને કલહનું હથિયાર બનાવવાને મુનિશ્રી ભાનવિજયજી મહારાજ, વિનાશી છંદ લાગ્યો છે. એવા કલહમાં લાં રાગ કાઢી ગાવું, એવા કલહ વગર સમાજમાં શુષ્કતા આવી જતી હોય, ધર્મની બોલબાલા ઝાંખી થતી હોય એવું માનસ છવાઈ રહ્યું છે. જેને સમાજને આવું જાણે છેલી એકવીશીથી કલહનું વ્યશન લાગુ પડ્યું છે. સ્થાનકવાસી અને મૂર્તિ પુજક, દિગંબર અને શ્વેતાંબર અને નાના મોટા ગરોની વર્ષો જુની માન્યતાઓને અંગે પર્વતિથિઓનું આરાધન ભિન્ન ભિન્ન દિવસે થઈ રહ્યું છે. જેને સમાજનાં એ કલહ પ્રકરણની સાઠમારી ઉપર આજે અમારે લખવું નથી. પરંતુ આજે વળી નવીન ભાગલા પાડવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે એ કલહ પ્રકરણે આંખ સામે ખડાં થાય છે. ખરેખર આજે આ પરિસ્થિતિથી પક્ષ પક્ષ અને પક્ષની જૈન સમાજમાં બોલ બાલા થઈ રહી છે. એ જુની ભિન્ન આરાધનામાં આજે વધારો કરવાનાં ચોક્કસ પગલાં ભરાઈ રહ્યાં છે. રહ્યો સહ્યો ભાગ-સમૂહ-યેગ્ય નવીન એક રાહ બળવાને બદલે ભાગલાને રસ્તે આગળ ધપી રહ્યું છે. સમાજના વિદ્વાનો પોતાની માન્યતાઓ એક બંધકકારક સમિતિને નીમી રજુ કરે, અને એ સમિતિનો ફેંસલે આપણે સમાજને બંધનકારક રહે, એ સિવાય આવતા ભાગલાને રોકવાને અન્ય કોઈ કાર્યસાધક રાહ નથી. છેલ્લી
SR No.522501
Book TitleJain Dharm Vikas Book 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy