SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાની તિથિ પરંપરા કેણે તેડી ? વિસંવાદમાં ઉત્સુત્રભાષી ત્રણ વર્ષ પૂર્વેના સર્વસર્વ ધુરંધરે કે છેલ્લા ત્રણ વર્ષથી સત્યની. ઢલકી પીટતા. આજના મુનિરાજે? પરંપરાને તેડી તેઓ પૂર્વ પુરૂષોનું અપમાન કરી રહ્યા લાગે છે. સુધારકને ઉસૂત્ર પ્રરૂપક કહી ભાંડતા. આ ન પક્ષ પોતે જ પરંપરાને સત્યના નામે ખંડિત કરી સમાજને અવળે રહે દેરવી રહ્યો છે. સમાજ આ અંગે ગંભીરપણે વિચાર કરે અને જેનામમાં ભભુકી ઉઠેલી વૈમનસ્યની વાળાને ઠારવા યત્ન કરે એમ અમે ફરી ફરીને વાંછીએ છીએ. મારું ને તારું દુનિયામાં વૈમનસ્યનું એક કારણ છે. જૈન સિદ્ધાંતે મારા તારાના ભેદથી પર સ્પષ્ટ દેખાઈ આવે છે. સમતોલને સ્થપાયેલા એ સિદ્ધાંતના પ્રેર્યાજ પૂર્વાચાર્યોએ આજ લગી, મતભેદને મીટાવવા પ્રયત્ન કર્યો હોય એવું. દેખાય છે. મતભેદને કલહ જૈનકેમ કે અન્ય કોઈ સમાજને માટે હિતકારી તે નથી જ નથી. પછી એવા કલહને પિષણ આપવું. એ મિથ્યાત્વજ છે ને ? આત્માના સ્વભાવ વિરૂદ્ધના કલહ, દ્વેષ આદિ ભાવો-જેને આપણે પરભાવ કહીએ છીએ એ મિથ્યાત્વ નથી? * * * * * * - બીજાઓ જેનપંચાંગના અભાવે મિથ્યાત્વીઓના ટીપ્પણને નિરૂપાયે સ્વીકારે છે. ત્યારે આ ન વર્ગ એ મિથ્યાત્વીઓના પંચાંગને પુષ્ટિ આપી રહ્યા છે. હઠાગ્રહના એ એકાંત પક્ષને કયે સુજ્ઞ જન સ્વીકારી શકે ? ' . - “પર્વતિથિની શાજિયદ્રષ્ટિ ' ' - શાસ્ત્રિયદ્રષ્ટિએ પર્વતિથિએ ડબ્બલ બની શકતી નથી. તિથિઓનું માન આગમકથિત સાઠ ઘડીનું નથી, સભ્યતા પૂર્વક પ્રશ્નચર્ચાથી માનભરી રીતે તિથિને નિર્ણય થઈ જાય તેમ છે. છતાં મન માન્ય ફેરફાર માગતા વર્ગને એ રાહ શેઠતો નથી. - “સુર્ય પ્રજ્ઞપ્તિમાં તિથિનું માન अहोरात्रस्त्रिइन्नुहूर्त प्रमाणः सुप्रतीतः तिथिस्तु किं मुहूर्त प्रमाणेति ! उच्यते-अहोरात्रेस्य द्वाषष्टिभागीकृतस्य सत्का ये राक षष्टि भागास्तावत्प्रमाणा રિદિ–છપાયેલી “સૂર્યપ્રાપ્તિ” ટિકા. પૃ. ૧૪૯, દિવસ રાત્રી તિથિ નામાની સૂ૦ ૪૯ મું. ' ભાવાર્થ—–અહેરાત્રના ત્રીશ મૂહુર્ત પ્રસિદ્ધ તરીકે છે. (ત્રીશ મુહૂર્તનો દિવસ) અહોરાત્રના બાસઠ ભાગ માંહેલા એકસઠ ભાગ પ્રમાણ જેટલું તિથિનું માન છે. તિથિનું માન પુરા ત્રીશ મુહૂર્ત જેટલું નથી તે કઈ રીતે બે પતિથિ કરી શકાય. આપણું કમભાગ્યે જેન ટીપ્પણાને અભાવ છે. એટલે જ આ ચર્ચા કલહનું સ્થાન બની છે.
SR No.522501
Book TitleJain Dharm Vikas Book 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy