________________
{૧૩
તા. ૧૦-૮-૧૯૬૫]. જેન ડાયજેસ્ટ ઉત્પન્ન થવાના જેટલા હેતુઓ છે તે સર્વે જ્યારે વૈરાગ્યરૂપે પરિણમે છે ત્યારે પૂર્ણ ક્ષમા પ્રગટે છે.
ઉપશમભાવે અને ક્ષ પશમભાવે ક્ષમાપના જાણીને સ્વાધિકાર ક્ષમાપના કરવી.
હું સર્વ જીવોની સાથે મૈત્રી ભાવના ઉપગથી વસ્તુ છું. પ્રાયઃ કેના ઉપર બ કે વૈરની વૃત્તિ થતી નથી. અને મને સર્વ જીવે મારા આત્મા સમાન જણાય છે.
આત્માના અસંખ્ય પ્રદેશ તે જ હું છું. સર્વ જીવોના અસંખ્યાત પ્રદેશો છે. તેઓની તિના ઉપયોગમાં રહું છું. શુભાશુભ કર્મના ઉદયે અન્ય જીવો તે નિમિત્ત-હેતુભૂત છે એમ જાણીને તેઓ પર હું રાગદ્વેષ કરતો નથી.
મારા આત્મા વિના મારું બૂરુ કે ભલું કરવા બીજા કોઈ સમર્થ નથી. મારા મનમાં અશુદ્ધ પરિણતિ ન પ્રગટવા દઉં તે તેથી મારું સારું કરનાર હું પિતે સિદ્ધ કરું છું. નિંદામાં અને સ્તુતિમાં અન્ય જીવે તે નિમિત્ત માત્ર છે. એવા ઉપયોગથી રહું છું.
અરૂપી છું તેથી મને નિંદા સ્તુતિની અસર થતી નથી અને સર્વ દશ્યમાં પ્રાયઃ સમભાવ રહે છે તેથી ક્ષણે ક્ષણે ભાવ ક્ષમાપનાની દશા રહે છે.
સર્વ જીવોની સાથે સમભાવથી વર્તાય છે. કદાપિ મેહને ભાવ પ્રગટવાની તૈયારી થાય છે તે તુર્ત તેનો ઉપશમભાવ થાય છે. નિંદા કરનાર ઉપર વૈર કે ઢષની લાગણી પ્રગટતી નથી. જેને. જે ચે તે બેલે તેથી ક્રોધ કરતાં આત્માની અશુદ્ધિ પ્રગટે છે.
માનવ માનવ વચ્ચે વિચાર અને આચારમાં મતભેદ હોય છે તેથી વૈર કે કલેશ કરતાં કંઈ તેઓનું ભલું કરી શકાય નહિ. એમ સમજીને પ્રવર્તે છું. અને તમે પણ પ્રવર્તશે..
વૈર કે વિરોધ કરવાની જરૂર જણાતી નથી. મૈત્રી, પ્રમેહ,.