________________
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૬-૧૯૬૫ (૨) અરજી કરનારને બીજા કોઈ સ્થળેથી લોન યા મદદ મળતી હોય અથવા મળવાની હોય તે તેની પૂરી વિગતે.
જે છે. મૂર્તિપૂજક વિદ્યાર્થીઓ જૈન છે. કેન્ફરન્સની કેળવણીના સહકારને લાભ લેવા ઇચ્છતા હોય તે સૌએ તા. ૨૫ મી જુન ૧૯૬૫ સુધીમાં નીચેના સરનામે જરૂરી માહિતી ને પ્રમાણપત્રો મોકલી આપવો.
- શ્રી જૈન શ્વેતાંબર કેફરેન્સ,
ગોડી બિલ્ડીંગ ૨૦, પાયધુની બીજે માળે, મુંબઈ- ૨. સાહિત્ય પ્રેમીઓને નિમંત્રણ (કલકત્તા) જૈન ધર્મના પ્રચાર માટે વિનિમય, પરિસંવાદ, પરિષદ, અધિવેશને સામયિક બેઠકે વગેરે ઘણું મહત્ત્વનાં છે. આ દિશામાં જૈન દર્શન અને સંસ્કૃતિ પરિષદ” છેલ્લા કેટલાક વખતથી સ્તુત્ય પ્રયાસ કરે છે. ગયા વરસે બિકાનેરમાં આ પરિષદ તરફથી અધિવેશન ભરાયું હતું. આ ચાલુ વરસે પણ અધિવેશન ભરવાની વિચારણા ચાલી રહી છે. સમય અને સ્થળ હજુ નકકી નથી થયાં, પરંતુ આ અંગેની કાર્યવાહી અંગે આ પરિષદ જણાવે છે કે –
(૧) જૈન અને જૈનેતર જે ભાઈનાને જેન સાહિત્યના સંશોધનમાં રસ હોય તે સૌને આ અધિવેશનમાં હાજરી આપવા વિનંતી છે. श्रीमद् बुद्धिमागरसू रिजी म. सा. की पुण्यतिथिके अवसर पर
हमारी बंदना
चंदनाभिलाषी प्रतापचंद डी भंडारी
A. P. BROTHERS
-~: Suppliers :-- Ball & Roller Bearings, Tools & Hardware Materials, Also, Polish Materials and all kinds of Metals.
: FACTORY :- A - OFFICI :20, Wadi Bunder Rd. * 170 / 72, Kika Street Mazagaon
First Floor, BOMBAY 10. V BOMBAY 4.