SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૭-૬-૧૯૬૫ ] જૈન ડાયજેસ્ટ દયાનું જેવું સ્વરૂપ બતાવ્યુ છે તેવુ -સ્વરૂપ અન્ય ધર્મમાં દેખવામાં આવતું નથી. યયાગાદિકમાં પશુઓને વધ કરીને ધર્મ માનનારાઓને જૈન ધર્મ શીખામણૢ આપીને કહે છે કે યજ્ઞાદિંકમાં પશુઓને હેમવાથી કોઇપણ જાતને ધર્મ થતે! નથી જો યજ્ઞમાં હેમેલા પશુઓ સ્વર્ગમાં જતા હોય તે તમારા પુત્રોને જ યજ્ઞમાં કેમ હૅમતા નથી ? હાલના સમયમાં પણ જૈન ધર્મ દયાના આચારો અને વિયારેામાં અસ ગણ્ય પદ ભાગવે છે. જૈન ધર્મ કહે છે કે પરમાત્મા અનત છે. જે જે વા કાંતા સર્વથા નાશ કરે છે તે તે પરમાભાએ થાય છે. આત્મા તે જ પરમાત્મા થાય છે. પણ આ પરમાત્મા જગતને બનાવનાર નથી, જગત બનાવવાનું ઇશ્વરને પ્રા •જત પણ નથી. પરમાત્મા રાગદ્વેષ રચિંત છે. તે ને જગત બનાવવાની ઉપાધિમાં પડે તે તેનુ ઇશ્વર પણ . ચાલ્યું જાય. જે જે આત્માએ કર્મના નાશ કરી પરમાત્મા થાય છે તે મુક્તિમાં જાય છે ત્યાંથી તે ઇ વખત પાછા માવતા નથી. જેને કલાગ્યાં છે હું તે જ સંસારમાં પરિભ્રમણ કરે છે. આમ ક્રરહિત એલાં પરમાત્મા પાગ સ'સારમાં આવતા નથી. - [ ગૃહસ્થાશ્રમમાં રહીને કે સાધુ ચને અનંત સુખમય એવું પરમાત્મ પદ પ્રાપ્ત કરવાનું છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારે ખાર વ્રત અંગીકાર કરવાં જોઇએ એમ જૈન ધર્મ જણાવે છે, રાજાએ પેાતાની પ્રજાનુ પાન કરવુ જોઇએ. પ્રજાને ન્યાય આપવૅ જોઇએ અને પ્રશ્નને પાતાના પુત્ર સમાન ગણવી જોઇએ એમ જૈન ધર્મ જણાવે છે. રાજાચ્ચે હાજી હા, કરનારા સ્વાર્થી સ્ત્રીઓને રાખવા ન જોએ. કારણ સ્વાર્થી મ`ત્રીઓ અને કારભારીએ રાખ તથા રૈયતનું ભલુ કરી શકતા નથી. અને જે બીજાનું ભલું કરી શકતા નથી તે પેાતાનું શું ભલુ' કરી શકવાનાં છે? પ્રધાને એ રાજને સત્ય માગ ખતાવવા નેઇએ પ્રથમના સમયમાં રાજા સાધુષ્માના ધર્મોપદેશ સાંભળતા હતાં તેથી ધર્મોમાં કુશળ થતાં હતાં. રાજા ધર્મી હાવાથી પ્રજા ઉપર પશુ સારી છાપ પડતી હતી. સાધુએ કંચન અને કામિનીના ત્યાગી હોવાથી તેમજ સસારિક સ્વાર્થી વિનાના હોવાથી રાજાઓને સત્ય શીક્ષા આપતાં હતા તેની અસર પશુ રાજાઓને સારી થતી હતી. હાલ તા રાજાની પાસે ઘણા ભાગે સજ્જન પુરુષઃ હાતા નથી તેથી તેમની બુદ્ધિ સુધરતી નથી.
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy