________________
શ્રીમદ બુલિશાગરિક
બો ધ ક થા ઓ.
શ્રીમદ્જીએ પિતાની ડાયરીમાં નોંધ્યું છે કે –“શ્રાવકોને મોટો ભાગ નિરક્ષર હેવાથી તેઓની આગળ ધર્મ કથાઓ કહેવી પડે છે.......”
અહીં એવી જ બે કથાઓ રજૂ કરવામાં આવે છે.
બને કથાઓમાં હાસ્ય છે અને ઉપદેશ પણ.
શ્રીમદ્છની ઉપદેશ શૈલીનું તેમાં દર્શન થાય છે. વાંચેક
દલ્લી લુંટાઈ અને રાણીને વિલાપ