________________
બુદ્ધિપ્રભા
( તા. ૧૦-૬-૧૯૬૫
ગૃહસ્થાવાસમાં તેમજ દીક્ષાવાસમાં
અમારા વતન આજોલને
અનેક રીતે ઉદ્ધાર કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજીની ૪૦ મી
પુણ્ય તિથિએ અમારી લાખ લાખ વંદનાઓ........
બીપીન ઇન્ડસ્ટ્રીઝ બડા મંદિર, ગૌશાળા, ત્રીજે ભવાડો, મુંબઈ૩
“....ભવ્ય લેકના હિતાર્થે વ્યાખ્યાન વાંચું છું અને ગ્રંથ પણ લખું છું...........”
શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. ના પત્રમાંથી જાહેર વ્યાખ્યાનની પહેલ કરનાર અને સયાજીરાવ ગાયકવાડ જેવા વિદ્વાન રાજવીને પોતાની પ્રવચન પ્રભાથી મોહિત કરનાર તેમજ અનેકવિધ પ્રથાના સર્જક એવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. સા. ની ૪૦મી પુણ્ય તિથિએ અમારા અંતરની લાખ લાખ વંદના.
વંદનાભિલાષી શા. માનચંદ દીપચંદ C/o શારદા પેપર બોકસ મેન્યુ. કે.
૧૦ ૦, ભાયખાલા સ્ટેશન રોડ,
મૌલાના આઝાદ રોડ, મુંબઈ-૧૧ ફોન : ૭૬ ૨૩
ગ્રામ : BOXMAKERs. Manufacturers of Quality Playing Cards