________________
તા. ૧૦-૬-૧૯૬પ ] જૈન ડાયજેસ્ટ
[૯ માર્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લહાણું રે ના બાપ! સહન કરવું એ ય છે એક લહાણું
-કલાપી.
પંડિત નહેરુને દિવંગત થયા એક વરસ થઈ ગયું છતાં
પણ ન જાણે એ આપણી વચ્ચે જ છે એવું લાગે છે છતાંય
આ કઠોર સત્ય છે કે નહેરુ આજ નથી ! ! !
રહ્યા છે માત્ર હવે તેમના શેષ સંસ્મરણે મેં જવાહરલાલને ઘણીવાર દુઃખી જોયા છે, ઘણીવાર એમની આંખોમાં આંસુ નિહાળ્યાં છે. એક દિવસ સાંજે એમના માને દાહ સંસ્કાર કર્યા પછી આનંદ ભવનના પિતાના ગાળ ખંડમાં તે એકલા બેઠા હતા. એમના ચહેરા પર વીજળીના દીવાને પડછાયો પડતો હતો. વારંવાર તેઓ અખબારોને આમતેમ ઉથલાવતા હતા, પણ કશામાં મન લાગતું નહતું. તે બહુ જ દુઃખી હતાં અને દુઃખ ભૂલવાની કોશીશ કરતાં હતાં, પણ ભૂલી શકતા નહતા.
ઓરડાની બહાર બેઠા મેં એમને દુઃખથી ભારે બનેલ ચહેરે લગભગ અડધા કલાક સુધી જોયે. એ ચહેરે હું હજુ ય ભૂલ્યો નથી ....
બંક દેવગિરિકર [ નવનીત ગુજરાતી ડાયજેસ્ટના સૌજન્યથી ?
ન
'
,
જs :
મis