________________
ciousnow
oooooooooooodgur
વધુ બેનેન સ્થાન આપી શકાતું નથી એટલે દુભાતે હવે કેટલી
અરજી નામંજૂર કરવી પડે છે. આ મુશ્કેલીને તોડ ઉતારવા સંથાએ એક વિશાળ અદ્યતન મકાને ગામની તદ્દન નજીક ૩. છ લાખના ખરચે બંધાવવું શરૂ કર્યું છે. આ મકાન તૈયાર થયે ૨૦૦૨ ૫૦ બેનાને શિક્ષણ સંસ્કાર લેતી આપણે જોઇ શકીશું.
ચાલુ સાલ મકાનનું ઉદ્ધાટન જેવા ઉમેદ હતી પણ અત્યારે દેશનું સીમેન્ટની ખૂબ તંગીને કારણે બાંધકામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
પૃય સાધુ સાધ્વીજી મહારાજાઓની અને સમાજની આ સંસ્થાની ઉપયોગીતા તરફ દષ્ટિ ખેંચાણું છે ને બધાને સહકાર મળતો થયો છે.
ખા સંરથા ખરેખર ગામડામાંથી આવતી અક્ષર વિહોણું એને અક્ષર જ્ઞાન આપી માટીમાંથી માનવ સર્જવાનું કાર્ય કરે છે.
અમારી આપ સર્વે ને વિનંતી છે કે પાલીતાણે પધારે ત્યારે જરૂર આ સંસ્થાની મુલાકાત લેશે અને સહાય સહકાર ને માદર્શન આપી સંસ્થાની પ્રગતિમાં સાથ આપો.
સંસ્થામાં રહેતી એનો ગરીબ છે, નિરાધાર છે, દુઃખી છે, તેવો દષ્ટિથી કોઈ ન જોશો. આ બધી આપણી જ બની છે અને સગી બેન દીકરી પ્રત્યે જે મમતા ને વાત્સલ્ય ભાવના હોય તે દ્રષ્ટિથી જેમાં સંસ્થાને સહકાર આપવા વિનંતી છે.
લિ. ભવદીય, શ્રી જયંતીલાલ રતનચંદ શાહ શ્રી જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા શ્રી ચંદુલાલ ટી. શાહુ
ના જયજિનેન્દ્ર. સેક્રેટરીએ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ–પાલીતાણા o conccccramparamanandam
raa.
i
ncodiaconcinnaccinapudattico.org
Ch