________________
બુદ્ધિપ્રભા | તા. ૧૦-૪-૧૯૬પ મહાવીરે અનંત ધણું ઉત્તમ છે. પાપા વીર કરતાં પુણ્યકર્મ કરનારાં વીરે અનંત ઘણું ઉત્તમ છે.
વિભાવ પરિશતિએ મહાવીરપણું તે વસ્તુતઃ અસત મહાવીરપણું છે વારે આત્માના આત્મગુણ પર્યાયે જે મહાવીર પણું છે તે સત્ મહાવીરપણું છે. અસદ્દભૂત મહાવીર કરતાં સલૂન દષ્ટિવાળા મહાવીર અનંતધાણ ઉત્તમ અને શુદ્ધ છે. જડ અને આત્મામાં તથા કર્મ૫ પૃદલ દ્રવ્યના સંગે પ્રગટેલ. વિભાવિક દશામાં મહાવીરત્વ ક૯પવું તે વસ્તુતઃ અસત્ મહાવીરવ છે અને એવા મહાવીર પણાને આત્મારૂપે માનવું તે અસત અને ઔપચારિક મહાવીરત્વ છે.
પુણલાદિ જડ દ્રવ્યોનો સમૂહ તે મારી ક૯પલી પરિભાષામાં પ્રકૃતિ છે એવી પ્રકૃતિના સ્વામી આત્મા બને તે આત્મા મહાવીર છે. જડ પ્રકૃતિના સંબંધથી આત્મા તે પરમાત્મ મહાવીર બને છે. મારી કલી પરિભાવાની પ્રકૃતિનું સ્વરૂપ જયારે આત્મા જાણે છે ત્યારે તે પિતાનું મહાવીરપ અધ્યાત્મભાવે જાણીને, પ્રકૃતિમાં થએલી મહાવીરત્વની બ્રાંતિને ત્યાગ કરે છે.
સાધનની અપેક્ષાએ પ્રકૃતિમાં નિમિત્ત કારણ મહાવીત્વ છે. નિમિત્ત કારણ પુષ્ટ મહાવીરત્વ વાગે અંતરમાં ઉપાદાન મહાવીરત્વ પ્રગટે છે.
પ્રકૃતિમાં અહેવાધ્યાસ ન રાખ. પરંતુ પ્રકૃતિનું યથાયોગ્ય અવલંબન કરવું. આત્માની શુદ્ધિ માટે સાધનભૂત અતી પ્રકૃતિને ઉપયોગ કરો.
આત્માનું સમ્યગજ્ઞાન થયા પછી સર્વ પ્રકૃતિની સાથે પ્રારબ્ધ કમે ખેલતે એ આત્મા અંતરમાં –બારમાં સ્થાન છે તે ઉત્તરોત્તર શુદ્ધ અધ્યવસાયેએ ઉજજવલ મહાવીર બને છે.
પ્રકતિ તે પ્રકૃતિની અપેક્ષાએ મહાવીર શકિતવાળી છે તેથી તેને દેવીની ઉપમા આપવી ઘટે છે અને આત્મા તે દેવ છે. પ્રકૃતિને પ્રથમ સાધન અવસ્થામાં અવલંબવી અને તેના ટેકાએ આત્માની પરમાત્મ દશા પર આરોહણ કરી પૂર્ણ મહાવીર થવું.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ મહાવીર રૂ૫ આમાં છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂ૫ આત્મા તે મહાવીર છે. ચક્ષુદર્શનન, અચસુદર્શન અવધિદર્શન, અને કેવળદર્શન રૂપ આત્મા તે મહાવીર છે.
જડ શક્તિના મહાવીર કરતાં ઔદયિક મહાવીર, ઔદયિક મહાવીર કરતાં ઉપશમ મહાવીર, ઉપશમભાય મહાવીર, કરતાં