________________
તો મોતને ભેટો
માંડશે. બીમાર હતા.
ડોકટરોએ કડક સલાહ આપી,
“ ગાયનું માંસ ખાવ. નહિ તો મતને ભેટા,”
પણ ચુસ્ત શાકાહારી હતા. તેમણે ડાકટરની સલાહ ધુત્કારી કાઢી અને મેતને ભેટવું પસંદ કર્યું .
વર્તમાન પત્ર ડેલી
આ માટે તેમણે લંડનના પ્રખ્યાત ક્રોનિકલમાં એક નિવેદન પ્રગટ કર્યું.
“ મારી સ્થિતિ ઘણી ગંભીર છે. અને મને એક જ શરતે જીવનદાન મળે એમ છે કે હું ગય અગર તા વાછડાનું
માંસ ખાઉ.
પરંતુ હું પ્રાણીનું માંસ ખાવા કરતાં મેાતને હુાર દર જે સારું સમજું છું.
મારા જીવનની અંતિમ ઈચ્છા એ છે કે ને હું આ સ્થિતિમાં મૃત્યુ જ પામુ' તે મારા મરણ બાદ કરી, માછલી, ગાય એ સૌ મારા મરણના શાક ન કરે.
પરંતુ તેઓ પેાતાના ગળામાં સફેદ વસ્ત્ર ખાંધીને એક
એવા માનવીને નામે ઉત્સવ ઉજવે કે—
જેણે જાનવરનુ માંસ ખાવા કરતા મેાતને ભેટવાનું વહાલું ગળ્યું હતું.”
தபுரேற்|சபம்சோன்பபுபபம்பம்சய
--------