________________
તા. ૧૦-૪-૧૯૬૫ જન ડાયજેસ્ટ
સિદ્ધિ યોગ ઘડી પનચારે ચરી,
વેલા મદૂરત વીશમે, લગન મકર વહે, સ્વામી જનમ કહે, જીવ સુખી સહુ તે સમે, અબબેલે સાંઈ કરે લગાઉ અતિ બેયિાં.
ત્રિશલા રાણીએ જાય, દેવ દેવોએ ગાયે,
મત સિદ્ધાર્થ ભૂપ, મંગલ કેતુ લગન, રવિ બુધ ચોથે ભવને, દશમે શનિશ્ચર ઉચકે. અબબેલે સાંઇ, ક રે લગાઉ અતિ બરિયાં
પાંચમે જીવ રાહુ, સાતમે વેદ સાહુ;
કેન્દ્ર ભુવન ગ્રહ મંડલી ભાગ્ય ભુવન શશી, શક સંતાન વસી, મેઘ ધુઆ એક વીજળી, અબબેલે સાંઈ, ક રે લગાઉ અતિ બેરિયા
ચંદ્ર દશ વિપાકી, માસ ભુવન બાકી,
જન્મ દિશા શની સંજમી, ગુરુ મહા દશમેં, કેવળજ્ઞાન પામે, ના મુખ બની મેરે દિલ રમી અબક્ષેલે સાંઈ ક લગાઉ અતિ બરિયાં