________________
૩]
બુદ્ધિપ્રભા તા. ૧૦-૮- ૯૬ સુકુમાલ-ધીર–મા–
સ્ત કસિણુ પંડુરા સિરિનિકેયા સીય કુસ–ગહ-ભીરૂ–
જલ-થલ-નહ-મંડણ તિનિ છે ન ચર્ચાતિ વીર લીલં–
હાઉ જે સુરહિ-મત્ત-પડિપુના પંકય-ગમંદ-ચદા
લો અણ–ચક્કમ્પિય—મુહાણે એવં વીરજિણિ દે–
અર–ગણ-સ ઘ–સંયુઓ ભયવં પાલિત્તયમય મહિં – દિસઉ ખયં સવ્વ ટુરિયાણું છે
જે સુકમાલ, ધીર તથા સૌમ્ય છે, જે રકત કૃષ્ણ તથા ર્વત છે, જે શીત. અંકુશ તથા પ્રહથી ભય પામે છે –
તથા જે ત્રણે જળ, થળ તથા આકાશના આભૂષણ રૂપ છેઃ—
તથા જે શ્રી નિવાસરૂપ છે એવાં સુગંધી, મત્ત તથા પરિપૂર્ણ પ. ગજેન્દ્ર તથા ચંદ્ર
વીર ભગવાનના ચક્ષુ, ગતિ તથા મુખની શેભાને ત્યજી શકતા નથી.
આમ અસરાઓના વૃદથી તથા શ્રી સંઘવડે સ્તુતિ કરાયેલા તેમજ
શ્રી પાદલિપ્તના યમકથી પૂજાયેલા- ભગવાન શ્રી વીર જિનેશ્વર સર્વ દુઃખનો નાશ કરો.
–શ્રી પાદલિપ્તાચાર્ય