________________
RR]
s = =
પુણ્યનું
(૯, છે ? <
મુદ્ધિપ્રભા
{ તા.×૧૦-૪-૧૯૬૫
આપણુ જૈનાને શ્રાવક, સાધુધર્મ આરાધતાં વ, ડાકટરા, રાજાએ, સન્ય, પેાલીસ વગેરે મદદ કરે છે અને આપણે તેમને તે દશાની અપેક્ષાએ સાધન માનીએ છીએ. અને જિનેન્દ્ર દેવ, તેમ જ સુગુરુ વગેરેને મહા સાધન, પરમ સાધન તરીકે માનીએ તેથી કષ્ટ આપણને મિથ્યાત્વ લાગી જતું નથી તેમ જ તેથી કપ્ત આપણે આડે માગે પણ જતાં નથી.
કારણ કે સની અનુક્રમે મહત્તા તેમ જ ઉપયેર્વાંગતા આપણે જાણીએ છીએ. તેમાં ડાકટર, વૈદ, સન્ય, રાજા વગેરે પણુ અપેક્ષાએ જેમ સુસાધન છે તેમ શ્રી તી કરદેવ, શ્રી સદ્ગુરુ દેવ પણ અપેક્ષાએ મહા સુસાધન છે. પરંતુ તે એમાંથી ડેાકટર, વેદ વગેરે તીર્થંકર રૂપ મહા સાધનની અપેક્ષાએ પરપરાએ નિમિત્ત સાધન તરીકે ગણાય છે. અને તીર્થંકરદેવ,. ગુરુ અને જૈન ધર્મ નજીકનાં અત્યંત મહા સાધન, નિમિત્ત કારણુ ગણાય છે પણ તીથ કર વીતરાગ દેવની મહા સાધનતાને લીધે વંદ, ડેાકટર વગેરેની સહાય કુસાધનતા. ગણાતી નથી.
તેમ શાસન દેવા પણ ધમા માં આત્માની શુદ્ધિ કરવામાં વિઘ્ન નિવા રણ કરનારા હૈાવાથી તીર્થંકર રૂપ મહા સાધનની અપેક્ષાએ તેથી ઉતરસ્તા સુસાધન રૂપ ગણાય છે . પણ તેથી,