________________
vili Tile
તા. ૧૦-૪-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ
[૧૯ - હિમાલયમાં
શ્રી ઘંટાકર્ણ મહાવીર અષ્ટાપદ તીર્થ અદશ્ય થયા પછી બદરી પાર્શ્વનાથ તીર્થ હયાતીમાં આવ્યું હોય એવી કલ્પના થાય છે. અહીં વિશાળ જિનાલય પણ હતું. જેમાં ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ હતી.
શંકરાચાર્ય પછી આ તીર્થ બદ્રીનારાયણ તીર્થ બન્યું છે. એક મહેનને એકવાર સ્વપ્નમાં ૨૪ જિન પ્રતિમાઓનાં દર્શન થયાં અને તે અનુસાર શોધ કરતાં તેને પરિકવાળી એક પ્રતિમા મળી આવી જે આજે બદ્રીનારાયણના મંદિરમાં વિદ્યમાન છે.
જેના અસલી સ્વરૂપના ફટાઓ મળે છે. વળી તેનાં કેટલાક ચિત્રોમાં ચાર હાથ પણ બતાવવામાં આવ્યા છે, જે કલ્પિત છે. લેકને ચતુર્ભુજની બ્રમણમાં નાખવા માટે એ બતાવવામાં આવે છે. તેમાં પણ બે હાથ તો ધ્યાન મુદ્રાવાળા જ હોય છે.
મંદિરની રચના, શિ૯૫ અને દરવાજો જેન શિલીના છે. ! ગભારા કરી નાંખી ગૂઢ મંડપ રંગ મંડપ બનાવ્યો છે. પ્રતિમા અઢી ફુટ ઊંચી છે.
મંદિરમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાળ છે.
પૂજારીએ જેન ભોજકો હતા જે હાલ ગંધર્વ બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે.
(જેન સત્ય પ્રકાશ)
f
loiouપૈhindiboutir visition