________________
તા. ૧૦-૪-૧૯૫) જૈન ડાયજેસ્ટ
[૧૩ી આજ શુભ પ્રસંગે ઉજવાયેલ બીજા અભિવૃદ્ધિત
પુ ત્સવે. દબદ્રભાલર્ચા જૈન સંસ્કૃતિક દર્શક : એકમેકથી વધુ સુંદર.
એકત્રીસ છોડનું ઉજમણું. (4: વદ ૧૧ થી ફાગણ સુદી ૪ સુધી દર્શનાર્થે ખુલ્લે આમ)
સ્થળઃ–મહાજનની વાડી
ગીત ગાયા પથરેને બજાર અને જડ લાકડ! કલાકારના હાથનો સ્પર્શ પામ્યું ! ! ૨ અને કરસી ફરતા એને ઘાટ ઘડાયા. અને લાકડું મૂર્તિ બની ગયું.
ભગવાન મહાવીર ધ્યાનરથ બની ઉભા છે. ગોવાળે ગુસ્સાના માયો તેમના કાનમાં ચળ ઘોંચી રહ્યા છે, બે નગરજનો એ વેદનાને દૂર કરવા હાથમાં સાણસી લ, આવી રહ્યા છે. બીજી બાજુ ચંડિકેશીયો ડંખ દઈ રહ્યો છે.
તેમજ ભડભડતી આગમાં લાકડા બાળીને કમઠ તપ કરી રહ્યો છે. પણ મુખને ખબર નથી કે એ લાકડામાં એક સાપ શેકાઈ રહ્યો છે. ભગવાન પાર્શ્વનાથ તેમના સેવક પાસે એ બળતા સાપવાળા લાકડાને ચીરાવે છે ને નવકાર સંભળાવે છે.
આમ એ લાકડામાંથી બે દિવ્ય દશ્ય સર્જાય છે. અને આ દશ્યોને વિજ્ઞાનને સાથ મળતાં જીવંત બને છે. ગાવા હડાનો ઘા કરે છે તે સાપ વેદનાથી ફફડી રહ્યો છે.
આમ આ નરી નજરે દેખાતા લાકડાં સહનશીલતા અને કરૂણ ભાવભીના ગીત ગાઈ ગયાં.
આવી હતી એ યંત્ર રચના. દિવ્ય અને ભવ્ય : પ્રેરક અબે પુણ્યવંતી. સ્થળ : મહાજનની વાડી.
સંસારને છેલ્લી સલામ શી રેમિકાબેન સેવંતીલાલ વતન (પાટષ્ટ્ર) ઉંમર વ. ૨૨ - શ્રી જયાબેન રાખવચંદ રર વતન છઠીયાળા ઉમર વ
મુ બેને