________________
વીર સં. ૨૪૫૦માં શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી
યોજાયેલ નિબંધ હરીફાઈના-વિજેતા નિબંધ.
( ભગવાન મહાવીર
અને
શ્રી મહાવીર કે શ્રા બુધ રસ્તામાં કે ગિરિશિખર પર નથી પાકતાં કે નથી મળતાં.
તેઓ સંસારમાં જ પાકે છે અને સંસારમાં જ મળે છે.
પરંતુ એ અમેઘ શકિતના કુવારા તે એકડે એ-યુગે યુગે છુટે છે.
અને તે પણ જે યુગની પ્રજાનું સદભાગ્ય હોય તેને માટે જ.
-શ્રી હરગોવિંદ કાનજી ભટ્ટ
(આ જ લેખમાંથી).
તુલનાત્મક વિવેચન
ભગવાન બુદ્ધ