________________
(૫
લા, ૧૦-૧ર-૧૯૬૪] જે ડાયજેસ્ટ
ગુજરાતના લોકલાડીલા નવલકથાકાર શ્રી ક. મા. મુનશી
અને સ્વ. શ્રી મોહનલાલ દેસાઈ
વચ્ચેનો
ઐતિહાસિક
પત્ર વ્યવહાર
IIIIIIIIIII
ગુજરાતી સાહિત્યની અમર અને રસપ્રિય નવલકથા-ગુજ. રાતને નાથ-લખાઈ રહી હતી ત્યારે આ. શ્રી હેમચંદ્રસૂરિના પાત્રને તે નવલમાં ઉતારવા માટે બે લબ્ધ પ્રતિષ્ઠિત-મુનશી અને દેસાઈ વચ્ચે પત્ર વ્યવહાર થયો હતો તે અત્રે રજુ કરવામાં આવે છે.
–ાહતી