SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ —પ્રભા ગુજરાતની અસ્મિતા પંચાસરના યુદ્ધમાં પ્રગટેલી એક ચિનગારી-અને એ ચિનગારીમાંથી ગુજરાતની અસ્મિતા જનમી છે. રૂપસુંદરીને લાડકવાયેા ને તેજસ્વી પુત્ર વનરાજ બાળવયમાં તેણે સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવ્યું. યુવાનવયે તેણે ગુજરાતને અગત્યના ભાગ જિત્યા રાજધાની પાટણની સ્થાપના કરી. તે મધ્યકાલીન ગુજર્સસ્કૃતિને સ્થાપક ને ધર્મ સહિષ્ણુતાના અવતાર હુતે, ગુજરાતની રાજકીય પ્રવૃત્તિમાં જૈનત્વના આશ્રયે અહિંસા અને સત્યને ગૂંથનાર તે પ્રથમ રાજવી હતા, પછી આવ્યે યાગરાજ: વીર વનરાજને સુચરિત પુત્ર પણ પ્રભાત સૂર્યના પૂજન આગળ દૈદિપ્યમાન સૂર્ય જેમ ઉમેક્ષિત લાગે એમ વનરાજના સ્વતંત્ર વ્યકિતત્ત્વ તેના તેજને ઢાંકી દીધું. સરસ્વતીને તે પ્રિયતમ તા. ન્યાય અને નીતિનેા તે અવતાર તા. પુત્રે કરેલ નીતિભ ગનું પ્રાયશ્ચિત આત્મ લિદાનથી વાળવાનુ જગતના ઇતિહ્રાસને તેણે જવલંત દષ્ટાંત આપ્યું. પછી માના અનુક્રમે ક્ષેમરાજ, ભૂવડ, વૈસિંહ, રત્નાદિત્ય અને સામતસિહ. પૂર્વજોની અગાધ શક્તિના તેમનામાં અભાવ હતા. છતાં રત્નાદિત્ય વગેરેએ પાટણની રાજ્યલક્ષ્મીના વિકાસ ક્ષેત્રને વિશાળ બનાવ્યું. ચાર-લૂટારાઆના કાંટા કાઢ્યા. પિતૃગ્માએ સોંપેલી મિલ્કતને સાચવી રાખી, છેલ્લા રાન્નની વિષય લ ́પટતા, અક્ત અને દારૂના વ્યસને વનરાજના વંશને! ઉચ્છેદ કરાવ્ચેા. તેના વિશ્વાસધાતી ભાણેજ મૂળરાજે તેના અને તેના કુટુંબીજનોના નાશ કરાવી રાજ્ય પચાવી પાડયુ. લૂટેલ રાજ્યને પચાવવાની તીવ્ર આકાંક્ષાએ તેને અમર્યાદિત બનાવ્યે. પાટણ ઉપર હલ્લે લ આવતાં લાટ અને અજમેરનાં સભ્યોને તેણે નસાડયાં. ગિરનારનાં મારિપુને નાશ કર્યાં. વૃદ્ધાવસ્થામાં તેણે ઉત્તરાપથના બ્રાહ્મણા નિમંત્ર્યા તે તે રીતે, યુવાન વયે કરેલ પાપના પ્રાયશ્ચિત માટે તેને નિષ્ફળ ફાંકા મારવાં પડયાં. પિતાના રાજશાસનમાં જ પરાક્રમની અવધિએ પહેાંચનાર ચામુડ મૂળરાજના રાજ સિદ્ધાસને બિરાજયા. ઇતિહાસકારોએ તેની કારકિર્દી વિષે જો કે ચૂપકીદી સેવી છે પણ, જે વસ્તુ ઉપલબ્ધ છે તેથી માની શકાય છે કે પિતાના પાપી કાર્યોના સ્મરણને
SR No.522161
Book TitleBuddhiprabha 1964 12 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages76
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy