________________
- Te રૂતુનાં કુસુમાકરઃ
અ! શું અંજલિ-અર્થ ચાંગા એ વીતરાગને ધર્મ તીર્થ, કેમ તીર્થ–મહર્ષિ-મહાભાગ 2 ! સોમનાં સારવયાં સો અમાનાં મધુરાં અમી, હેમ-જ્યોતિ સયતો, આ માનાં શું રહ્યાં ઝમી ? સાહિત્યતીથ એ સાધુ, શુચિ ને જિન શાસન, જિતેન્દ્રિય, તપસ્યાનાં, સેવ્યાં શું આતમનાં ધન !
અહિંસા પરમો ધર્મ: જીવને શું તપવન ! ઉચાર્યા, આચર્યા સૂત્રે વેર્યા મીઠાં સુધાકણ. ગરવા ગાંધીજીનાં એ માતા પૂતળીબાઇએ, પાયાં એ પુત્રને સૂત્રે, મોંઘેરા શુ ધરાઇને. રાજવિદ્યા-રાજયોગ, ગીતા ભાગ્યું સુજ્ઞાન એ, રાજચંદ્ર તમે કીધું મોંઘેરુ અમીપાન એ. યાતનાઓ પરની પી પી બન્યા છે જે મુનિ યુતિ. હેમગંગા સુવર્ણાશી- તેમની મધુરી મતિ. હિરણ્યગર્ભપાત્રણ, ઢાંકયું છે સત્યનું મુખ, હું તો છું હેમનાં પેલાં પાત્રને નિત્ય કામુક.
છે. અપું શું અંજલિ-અધ્ય