________________
mimeaminimeras
WnNWNIANA
ઇશ્વરમાં શ્રદ્ધાવાળા કહેશેઃદુઃખ એ તો ઈશ્વરે આપેલી ભેટ છે.? નાસ્તિક કહેશે:-- દુઃખ એ તે સમાજે કરેલો માનવીને અન્યાય છે.”
જ્યારે આત્મનીરિક્ષણ કરનાર માનવી તો એમ જ કહેશે કે –
“દુઃખ એ તે માનવ્ય દુર્બળતાએ તરેલું એક પરીણામ છે.”
સાચું ને સત્ય તે છેલું જ છે,
માનવી ને પંખીમાં આટલે જ તફાવત છે.
માનવી કાલ માટે જીવે છે જ્યારે પંખી તે આજમાં જ મસ્ત છે.
e im
અહિંસાને મેં પૂછયું:–“તારી ભાષા શું છે? અને તેણે જવાબ આપો: સહનશીલતા.
S
વાગોળે તે હેર, વિચારે તે માનવી, પણ એ વિચારેને જે વાગાળે તે તો સંત છે સંત.
w
મેં અને પૂછયું –“આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે?
ત્યારે તેણે કહ્યું – “આમા બિંદુ છે, પરમાત્મા સિંધુ
N'
'
'
નદી અને જિંદગીમાં કઈ ઝાઝો ફરક નથી. પહેલી પર્વતની શેહમાંથી નીકળી સાગરને મળે છે, બીજી માતાના ગર્ભમાંથી નીકળી મૃત્યુના મહાસાગરને મળે છે. વિલિનીકરણ એ જ જાણે બંનેને સ્વભાવ ન હૈય? .
vો
લાજમાં તમે સ્ત્રીનું સૌન્દર્ય ઢાંકી શકે છે તેના હદયના ધબકાર નહિ
-ગુણવંત શાહ