SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ડાયજેસ્ટ તા. ૧૦-૧૧-૧૯૬૪ જ્ઞાતખંડ પહેાંચીને હું શિબિકામાંથી ઊતરી ગયા. જતા એક સમૂહમાં ઊભી રહી ગઇ. મે બધાને સમાધન કરતાં કહ્યું: આપ સમાન હવે હું આપ લેાકેાથી વિદાય લઉં છું-એ માટે નહિ । લેકેથી કૌટુબિકતા તેડવા ચાહુ હ્યુ, કિન્તુ એ માટે કે હું તે સાધના કરી શકું જેથી આપ લેાકેાના મનુષ્યમાત્ર સાથે ય! પ્રાણી માત્ર સાથે એક સરખા કૌંટુબિકતા રાખી શકું. તૃષ્ણા અને કારે આત્માની અંદર ભરેલા અનન્ત સુખના ભંડારનું જે દ્વાર બંધ કરી રાખ્યું છે. એ દ્વારને ખેાલાવી શકું અને બતાવી શકું કે તૃષ્ણા અને અંકારને ત્યાગ કરી પરમ વીતરાગતા અને પરમ સમભાવની સાથે અર્પારગઢમાં પણ મનુષ્ય કેટલા સુખો રહી શકે છે. એને માટે એકાન્તમાં રહી મારે વર્ષો સુધી નાના પ્રકારના પ્રયોગો કરવા છે અને એ પ્રત્યેાગાની સિદ્ધિતુ ફળ જગતને પીરસવું છે. હું આજ એ પ્રયાગેની ખાબતમાં કઈ સ્પષ્ટીકરણ કરી શકતા નથી, કિન્તુ તે સમય આવશે કે જ્યારે તે પ્રયાગ। મૂર્તિમન્ત રૂપ ધારણ કરશે. આ કહીને મે એક એક આભૂષણ તારી ફેંકી દીધું; પછી વસ્ત્રોને વારે આવ્યા. એક દેવદૂષ્ય ઉત્તરીયને છાડી બાકી વઓ પણ બધાં અળગાં કરી દીધાં. | પ આ બધું જોઇને ભાઈ નન્દિ વનની આખામાં આંસુ આવી ગયાં અને સે’કડા ઉત્તરીય વસ્ત્રો તપેાતાની આંખા લૂછતાં દેખાવા લાગ્યાં. મે કહ્યુંઃ આપ લેકે આને શાક ન કરતા. અપરિગ્રહતા દુર્ભાગ્ય નથી, સૌભાગ્ય છે. કાઇ પશુ પર લદાયેલે માળે ઊતરી જાય તે! એ એ પશુનું દુર્ભાગ્ય હરી કે સૌભાગ્ય ? માટે પ્રસન્નતાથી હવે આપ લેકે ઘેર પધારશે. મારી સાધના માટે વિહાર કરીશ. આમ કહીને હું ચાલી નીકળ્યે, અને ફરી મુખ ફેરવીને એમની તરફ એવું પણ નહિં. ટીકડીક રસ્તા અલ્યા પુછી જ્યારે રસ્તાના વળાંક આવતાં મારે વળવું પડયું ત્યારે મારી નજર વિદાયની જગ્યા પર પડી. ધી જનતા જેમની તેમ ઊભી હતી, સંભવતઃ તે મને ત્યાં સુધી દેખાતી રહેવા ચાહતી હતી કે જ્યાં સુધી હું દેખાતા રહું. ખરેખર જ નેહનું આકણું બધાં આકર્ષાથી તીવ્ર હોય છે. પણ હું આજ એના ઉપર વિજય મેળવી શકયે, એવુ બન્ધન તાડી શક્યા. હા, એ બન્ધન તેડવા માટે નથી તાયું. પણ વિશ્વની સાથે નાતે ખેડવા માટે તાડયુ છે. —મહાવીરદેવના ગૃહસ્થાશ્રમમાંથ — ડાયરી રૂપે –
SR No.522160
Book TitleBuddhiprabha 1964 11 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy