________________
'તા, ૧૦-૧-૧૯૬૪]
જૈન ડાયજેય અમે લાલન બન્યા છે, '
પ્રભુ મહાવીરના નક્ક; અમે સારી ખરા ખાખી :
ખુદા મહાવીર છે સાકી. શરીઅતધી ગયા આઘા, *
તરીક્તના કર્યા વાઘા, હકીક્તના થયા લાગા,
રહ્યા નહિ દિલમાં ડાઘા. મળી તાકાત મારફતની,
રહી ના ભક્તિમાં બાકી; અમ રફી ખરે ખાખી,
ખુદા મહાવીર છે સાકી. પ્રભુએ પ્રેમની પ્યાલી,
અમારે હેઠે અડકાળી; ચઢી લાલી મઝા ભાળી,
પ્રભુ છે હાલી, નથી અગર બીજાની,
ઉતારે શીર શરવાહી. અન્ય સાફા ખરા ખાખી,
ખુદા મહાવીર છે સાકી. પ્રભુ મહાવીરની મસ્તી.
કરીને કાળથી કુસ્તી, ઉડાડી મેહની સુસ્તી,
કરી પરબ્રહ્મમાં વસ્તી: કરીને ઉન્મની મુવા,
મહાવીરમાં નજર તાકી; અમે સાફી ખરા ખાખી,
ખુદા મહાવીર છે સાકી,