________________
તા. ૧૦-૧-૧૯૬૪] જેવ ડાયજેસ્ટ
[૧૧૫ CADESOCIOCIACZCIRETRO
“વાર્તા–હરિફાઇમાં શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-મુંબઈ સંચાલિત જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા (માસિક) દ્વારા વાર્તા હરિફાઈ
જવામાં આવી છે. તેમાં પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે, શિક્ષક-શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ, લેખકે વગેરે કોઈ પણ વ્યકિત ભાગ લઈ શકશે. પૂ. નિઈ હર ગવંતે, પ્રાભાવિક આચાર્યો, જેનધી રાજાઓ અને સ્ત્રીઓ આદર્શ શ્રાવકશ્રાવિકાઓ વગેરે જેનધર્મના મહાપુરૂષ અને મહાસતીજીના જીવનની બોધક અને પ્રેરક વાર્તા, સાદી, શરળ અને ટૂંકી, રોચક અને આધુનિક શિલીમાં, શિક્ષણ અને ધર્મનું તત્વ આવે એ રીતની આશરે એકસો લીટી પ્રમાણમાં (કોઈપણ વાર્તા અગાઉં કોઈપણ પુસ્તક કે માસિકમાં પ્રગટ ન થયેલી એવી અપ્રગટ અને તદ્દન નવીજ વાત) તા. ૩૧-૧૨-૬૪ સુધીમાં શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ, ઠે. શ્રી શાંતિનાથજી જૈન દહેરાસર, પાયધુની મુંબઈ–3. એ સરનામે મોકલવી.
ખાનો
s-
Tagtage H
Marw-r -rum જા
TMg AHIBAી
III મા
With Best Compliments From:
P. M. Shah & Co. 144, Kalbadei Road, BOMBAY-2.
Contact For :– Moncy-Purse Diary Covers Photo albam : Rain Coats
AND Plastic Novelties.