SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જગત ગુપ્તા આધુનિક જીવચા પશુ-પક્ષીઓને માત્ર ચણુ કે ઘાસ નાંખવુ કે કતલખાનેથી છે.ડાવવા એ જીવદયા જરૂર છે. પર ંતુ એથી ય ઉમા જીવક્રયા તા તેમના જીવનમાં એકરાગ મનવાની છે. એવી જીવયા બતાવી જતી. સત્ય ઘટના. —–સપાદક ] અમેરિકાના મિસિસિપી રાજ્યના પેાપર વિલના રહેવાસી, ૪૭ વર્ષની ઉંમરના સજ્જન કેલર બ્રિલેન્ડને પરિચય કરવા જેવા છે. એ છે માનસશાસ્ત્રી તે ધેા કરે છે જાનવર પાળવાના ! જાનવર પાળવાને ધંધા તે ઘણા લાર્કા કરે છે. પણ થ્રિલેન્ડની દૃષ્ટિ ખીજાઓ કરતાં કંઈક જુદી છે. જાતવર પાળવામાં એતે હેતુ દૂધ, માસ કે ઇંડા મેળવવાને નથી. એ તે જાનવરાને નાચવું, કુદવુ, ઊછળવું એવા એવા ખેલ શિખવાડે છે. આ બધુ કેળવણી શાસ્ત્ર અને પશુ-મને વિજ્ઞાનના સિધ્ધાંતા અનુસાર કરવામાં આવે છે. આજ સુધીમાં બ્રિલેન્ડ, એની પત્ની માનસશાસ્ત્રી સાથીદાર મેરિયને ચાલીસ જાતનાં જાનવર પાળ્યાં છે, જેમાં ભીમકાય વહેલથી લઇ નાના ડુમસ્ટર ઉદરને પણ સમાવેશ થાય છે. એમાં સશ્વર, કૂતરાં, બિલાડી અને મરઘાં તે છે જ, બ્રિલેન્ડ દ’પતી આજ સુધીમાં લગભગ સાત હાર જાનવરેશને જાહેરખબરની રીતે અને જુદી જુદી જાતના ખેલ શિખવાડી ચૂકયા છે. બ્રિલેન્ડની આ જાનવરશાળાને આપણે અજાયબ ઘર પણ કહી શકીએ, ·મકે અહીંનાં આ જાનવરા ભાતભાતના ખેલ કરે છે. અહીં મરઘીએ જૂક એકસનું બટન દબાવી ફિલ્મી . કા વગાડે છે ને એના સ્વર પર નાચે છે. મરઘાં ટાળીએ “નાવી બેઝ ખાલની રમત રમે છે. જે કે સવારે બાંગ પાકારવાનું હજુ એમણે બધ નથી કર્યું!. ખૂન, જેનું શરીર કૂતરા જેવું” અને માઢું સુવ્વર જેવું àાય છે, હૅશિયારીથી ખારકેટ ખેલની રમત મે છે. રેન્ડિયર છાપખાનું ચલાવે છે. છતા સમયે સમયે પિંજરામાંથી બહાર : નીકળી પાસે રાખેલ એક ધાતુની. પ્લેટને ચાંચ મારે છે. આ પ્લેટ યથી
SR No.522158
Book TitleBuddhiprabha 1964 09 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy