________________
3 ]
આ વિચિત્ર
શેઠાણીએ એની વણૅ કનુ કારણ પૂછ્યું. નાકર મેલ્યાઃ બા, મને તમે આળખતાં નથી એટલે જ મારા ઉપર આટલું વહાલ વરસાવે છે. જાણી લે કે તમારી જિંદગી બરબાદ કરી, તમને આ જ રા વતી છૂટા કરી હ્રથ કાપી નાખનાર એ નીમકહરામ પાપી હું જ ધુ. આ છા લે. મારા ગળા પર ફેરવી દે. તે જ મને સતેષ થશે. તેા જ મારાં પાપાનુ પ્રાયશ્ચિત્ત થશે. આવી દેવબાળાને મે પાપીએ જે નુકસાન કર્યું છે તેથી આજ વીસ વર્ષોથી મારા હૈયામાં પળે પળે સેકડે વીંછીએ ડ ખ દેતા હાય
બુદ્ધિપ્રભા
Resi : 572585
[તા. ૧૦૯–૧૯૬૪
એવી વેદના થઈ રહી છે. આજે મને જિંદગીથી ખતમ કરી નાખી વેરની વસૂલાત કરી નાખો.
શેઠાણી નરમાશથી હસીને ખેાલીઃ ‘ભાઇ, ઊઠે. મેં તે તુ અહીં આથ્યા તેજ વખતથી મારા વેરની વસૂલાત કરી જ લીધી છે. વેરની વસૂલાત થઇ ગયા પછી કશું કરવાપણું રહેતુંજ નથી.’
તાકર્ આશ્ચય પામીને મેલ્યેઃ ‘બા, આપ શુ' કહે! છે! ?મારી સામે આપે આંગળી પણ ઊંચી કરી નથી. મને દયા, માયા ને સ્નેહના સાગરમાં આપે તે ડુબાડી દીધા છે. ત્યાં વેરની વસૂલાત કરવાની વાત જ કર્યાં. આવી ??
શેઠાણી ખેલી: ‘ભાઈ, તું આવ્યેા
Shp. Phone: 324334
R. M. Shah & Company
CHEMISTS & MANUFACTURER'S
REPRESENTATIVES
135, Musjid Bunder Road, BOMBAY-3.
આર. એમ. શાહની કુાં.
વાવાળા.
]]>